J* 🅰️©️
🔵 *તા.૨૮-૦૮-૨૦૨૦ : હોમ લર્નિંગ કાર્યક્રમ- ધોરણ.૩ થી ૮, ૧૦, ૧૨ (કોમર્સ) યુ-ટ્યુબ લીંક- GSHEB : દૂરદર્શન ગિરનાર પર આવતા વીડિયો 📺⏰ટીવી સમય સાથે તેમજ તેનું ટાઈમ ટેબલ*
(તમારા ધોરણ અને સમયની નીચે આપેલ યુ-ટ્યુબ લિંક ક્લીક કરીને વીડિયો જુઓ, તેમજ તે વિષયનું પાઠ્યપુસ્તક, નોટબુક, બોલપેન સાથે રાખી અભ્યાસ કરો)
3️⃣ *ધોરણ.૩ ગણિત-ગમ્મત*
▪️ *પ્રકરણ-૬ આપ-લે ની ગમ્મત ભાગ.૧*
📺⏰ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*
https://youtu.be/SI4Ck6SojqA
4️⃣ *ધોરણ.૪ ગણિત-ગમ્મત*
▪️ *પ્રકરણ-૫ દુનિયા જોવાનો રસ્તો ભાગ.૩*
📺⏰ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*
https://youtu.be/nEa_VYd3Kas
5️⃣ *ધોરણ.૫ ગણિત-ગમ્મત*
▪️ *પ્રકરણ-૩ કેટલા ચોરસ ભાગ.૩*
📺⏰ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*
https://youtu.be/dQwc7iEe8t0
6️⃣ *ધોરણ.૬ વિજ્ઞાન, સંસ્કૃત*
📺⏰ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*
https://youtu.be/sRoq6C_F0O0
7️⃣ *ધોરણ.૭ વિજ્ઞાન, સંસ્કૃત*
📺⏰ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*
https://youtu.be/C87ou_fdeY0
8️⃣ *ધોરણ.૮ વિજ્ઞાન, સંસ્કૃત*
📺⏰ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*
1️⃣0️⃣ *ધોરણ.૧૦ વિજ્ઞાન*
▪️ *પ્રકરણ-૨ એસિડ, બેઇઝ અને ક્ષાર ભાગ.૨*
📺⏰ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*
https://youtu.be/VkHbS0VkqSk
1️⃣2️⃣ *ધોરણ.૧૨ (કોમર્સ) નામાંના મૂળ તત્વો - એકાઉન્ટ ભાગ.૧*
▪️ *પ્રકરણ-૨ ભાગીદારી પેઢીનાં વાર્ષિક હિસાબો ભાગ.૧*
📺⏰ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*
https://youtu.be/fMNDNdt7-WI
📱 *દૂરદર્શન ગિરનાર ટીવી તમારા મોબાઈલમાં જોવા માટેની લીંક*
https://www.mxplayer.in/live-tv/dd-girnar-live-channel-0254ddgirnarin
📺 *ધોરણ.૩ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ હોમ લર્નિંગ કાર્યક્રમ ડી. ડી. ગિરનાર ટાઈમ ટેબલ*
http://jayendrachauhan.blogspot.com/2020/07/j_29.html
📡 *ધોરણ.૯ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૯ નું સમય પત્રક*
https://vande.gujarat.gov.in/programlist.aspx
📡 *ધોરણ.૧૦ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૧૦ નું સમય પત્રક*
https://vande.gujarat.gov.in/week_view.aspx
🤗 _(ધોરણ.૩ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , કુટુંબીજનોને આ લીંક શેર કરો, અને દરરોજના હોમ લર્નિંગના યુ-ટ્યુબ વીડિયો જોવા આ બ્લોગ /વેબસાઈટની નિયમિત મુલાકાત લો)_
No comments:
Post a Comment
Thanks for Watching My Blog