Posts

*💠સરકારી કર્મચારીઓ માટે જરૂરી CCC Result Verification Link All University*

*💠જી-શાલા : ધોરણ.12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે JEE & NEET પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી વીડિયો**🔷G-Shala : JEE & NEET Exam Preparation Video For 12 Science Students**🛡️Physics, Chemistry, Biology, Mathematics વિષયના રીવીઝન વીડિયો* https://tinyurl.com/22noeoo3

*🔷India's Biggest #Gujarat_STEM_Quiz 2.0 #ગુજરાત_સ્ટેમ_ક્વિઝ 2022-23**🔶STEM* =Science, Technology, Engineering, Mathematics*💵 ₹ 2 કરોડ સુધીના ઈનામ જીતો**➡️ગુજરાત નેશનલ સ્ટેમ ક્વિઝ 2.0 તારીખ.30-05-2023 ના રોજ સવારે 9:00 કલાકે સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર છે**🏆STEM Quiz 2.0 State Leval Final Result 2023 Declared**🎖️ગીર સોમનાથ જીલ્લા કક્ષાના વિજેતાઓ જાહેર થઈ ગયા છે.. Winner List જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો**🔶STEM Quiz 2.0 રાજ્યકક્ષાની સ્પર્ધા ની વિગત સાથે * *🔶તારીખ:- 10/05/2023* *🔶સ્થળ:- સાયન્સ સીટી- અમદાવાદ**🔥ગુજરાત STEM Quiz 2.0. અંગેની તમામ જરૂરી માહિતી તેમજ Question Bank Book મેળવવા માટે અહીં_ક્લિક_કરો* https://bit.ly/3BCzHIV

*💠 #વેકેશન_ઉત્સવ_ક્વિઝ : #ટીમ_મારૂં_ગુજરાત - #VacationUtsavQuiz - #TeamMaruGujarat : ધોરણ.10 ની પૂર્વ તૈયારી*📱સોમવાર : ગણિત, મંગળવાર : ગુજરાતી, બુધવાર : સામાજિક વિજ્ઞાન, ગુરૂવાર : અંગ્રેજી, શુક્રવાર : વિજ્ઞાન_➡️રમતાં રમતાં શીખવાની શ્રેષ્ઠ તક__➡️યાદ રાખવાના કોઈપણ પ્રકારના ભાર વિના રમતાં રમતાં શીખો__➡️દરેક વિષયના પાયાનું જ્ઞાન.. જે આગલા ધોરણમાં ઉપયોગી થશે__➡️દિવસમાં માત્ર 2 મિનિટમાં ક્વિઝ રમો અને સુંદર સર્ટીફીકેટ સાથે વિષયદીઠ મેળવો અવનવું જ્ઞાન__📱ડીજીટલ શિક્ષક મિશન હેઠળ ઉનાળુ વેકેશન માટે ખાસ__🏆અઠવાડિયાની તમામ 5 ક્વિઝ આપનાર વિદ્યાર્થીઓને મળશે વેકેશન ઉત્સવનું ખાસ સર્ટિફિકેટ__🏅ગયા અઠવાડિયાની ક્વિઝના તમામ સર્ટિફિકેટ મેળવો_*👨🏻‍🏫Quiz by Jayendra A. Chauhan #JAC #GIR_SOMNATH* https://tinyurl.com/26fdv665