Posts

*🔷GCAS - ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ રજિસ્ટ્રેશન 2024-25**➡️GCAS એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા / કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પી. એચ. ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશ પ્રક્રિયા માટેનું પોર્ટલ છે.**➡️ધોરણ.12 પાસ વિદ્યાર્થીઓ વિનિયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી. એડ્., તથા પી. એચ. ડી. જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પોર્ટલ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં_ક્લિક_કરો*https://tinyurl.com/2xnpxbja