Skip to main content

Posts

Showing posts from May, 2025

*🔷વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી ગુજરાત સરકારની MYSY- ISEL- MKKN- SHODH- CMSS જેવી શિક્ષણ સહાય યોજનાઓ – 2025*

#MYSY #mukhyamantri_yuva_svavlamban_yojna #ISEL #MKKN #SHODH #CMSS ગુજરાત સરકારની MYSY, SHODH અને અન્ય શિક્ષણ સહાય યોજનાઓ – 2025 માં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક! ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય રૂપે વિવિધ સ્કોલરશીપ અને લોન સબસીડી યોજના ઉપલબ્ધ છે. _____________________________________________ 1. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY Scholarship 2025) MYSY યોજના Gujarat Government Scholarship ની એક સૌથી લોકપ્રિય યોજના છે, જે 2015-16થી અમલમાં આવી છે. આ યોજના દ્વારા સરકાર એવા તેજસ્વી પરંતુ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને સહાય આપે છે, જે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ છે. પાત્રતા માપદંડ: ધોરણ 10 પછી ડિપ્લોમામાં પ્રવેશ માટે ≥ 80 પર્સેન્ટાઈલ ડિપ્લોમા પછી ડી-ટુ-ડી ડિગ્રી માટે ≥ 65% માર્ક્સ ધોરણ 12 પછી સ્નાતક અભ્યાસક્રમ માટે ≥ 80 પર્સેન્ટાઈલ કુટુંબની વાર્ષિક આવક ≤ ₹6,00,000 મળતી સહાય (વાર્ષિક ધોરણે): અભ્યાસક્રમ | ટ્યુશન ફી સહાય | રહેઠાણ/જમવાની સહાય | પુસ્તક સહાય Medical/Dental | ₹2,00,000 | ₹12,000 | ₹10,000 Engineering/Nursing/Pharmacy | ₹50,000 | ₹12,000 | ₹5,000 Diploma | ₹25,000 | ₹12...