Monday, December 31, 2018

*ધોરણ.9 થી 12 માં હાજરી પૂરતી વખતે Yes Sir/ Present Sir ને બદલે જય હિન્દ/ જય ભારત બોલવા બાબત તા.31-12-2018*

*ધોરણ.9 થી 12 માં હાજરી પૂરતી વખતે Yes Sir/ Present Sir ને બદલે જય હિન્દ/ જય ભારત બોલવા બાબત તા.31-12-2018*

*ધોરણ.10 વિજ્ઞાન- કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન*

*ધોરણ.10 વિજ્ઞાન- કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન*

Saturday, December 29, 2018

Thursday, December 27, 2018

Monday, December 24, 2018

*ધોરણ.10 વિજ્ઞાન- અરીસાનું સૂત્ર*

*ધોરણ.10 વિજ્ઞાન- અરીસાનું સૂત્ર*

*ધોરણ.10 વિજ્ઞાન- હોલ હેરાઉલ્ટ પદ્ધતિ(એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ)*

*ધોરણ.10 વિજ્ઞાન- હોલ હેરાઉલ્ટ પદ્ધતિ(એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ)*

*ધોરણ.10 ગણિત- પ્રમેય-6.1- સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય(થેઈલ્સનું પ્રમેય)*

*ધોરણ.10 ગણિત- પ્રમેય-6.1- સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય(થેઈલ્સનું પ્રમેય)*

*ધોરણ.10 વિજ્ઞાન- કોપરના શુધ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પધ્ધતિ*

*ધોરણ.10 વિજ્ઞાન- કોપરના શુધ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પધ્ધતિ*

*ધોરણ.10 ગણિત- રાઈડર*

*ધોરણ.10 ગણિત- રાઈડર*

*ધોરણ.10 વિજ્ઞાન- માનવ આંખની આક્રૄતિ*

*ધોરણ.10 વિજ્ઞાન- માનવ આંખની આક્રૄતિ*

*ધોરણ.10 ગણિત ઉપપ્રમેય-1 (ગુણોત્તર મધ્યક પ્રમેય)*

*ધોરણ.10 ગણિત ઉપપ્રમેય-1 (ગુણોત્તર મધ્યક પ્રમેય)*

*12 Science Practical Exam From 15-02-2019*

*12 Science Practical Exam From 15-02-2019*

Wednesday, December 19, 2018

Tuesday, December 4, 2018

🔮 *TAT Higher Secondary Exam 2018 Result Declared*

🔮 *TAT Higher Secondary Exam 2018 Result Declared*

🖥http://result.sebgujarat.com/Result_TATHS.aspx

Saturday, November 3, 2018

SSC/HSC Form Mate Shixako Ne EL Rajaa Aapva Rajuaat

⚛ *ગાંધીનગરઃ વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી ભેટ, 3500રૂપિયાનું મળશે બોનસ* November 2, 2018

⚛ *ગાંધીનગરઃ વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી ભેટ, આટલા રૂપિયાનું મળશે બોનસ*
November 2, 2018

➡ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સરકારે દિવાળી બોનસની જાહેરાત કરી છે.
રાજ્યના 32 હજારથી વધુ વર્ગ-4ના કર્મચારીઓને 3,500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે.
સરકાર, પંચાયત, ગ્રાંટેડ સંસ્થા, યુનિવર્સિટીઓ સહિતની સંસ્થાઓમાં વિવિધ હોસ્પિટલમાં સરકાર ગ્રાંટ આપે તેવા વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી બોનસનો લાભ મળશે.
➡ દિવાળી પહેલા વર્ગ ચારના અધિકારીઓને સરકાર ખુશ કરવાની કોશિશ કરી છે.
જેનાથી સરકારને લગભગ 14થી 15 કરોડનો બોજો પડશે.
તો બીજી તરફ સરકારે તલાટી મંત્રીઓને પણ રાજી કર્યા છે.
તલાટી મંત્રીઓની મુખ્ય ત્રણેય માગણીનો સરકારે સ્વીકાર કર્યો છે.
ત્યારે દિવાળી પહેલા સરકાર વર્ગ 3-4ના અધિકારીઓને ખુશ કરવાની કોશિશમાં છે.

Friday, November 2, 2018

Diwali Vacation 2018

Gir Somnath: Madhyamik School: Navratri & Diwali Vacation Baabat

SSC(ધોરણ.૧૦) બોર્ડના ફોર્મ તા.૦૨-૧૧-૨૦૧૮ થી શાળામાં ઓનલાઈન ભરવાના શરૂ.

SSC(ધોરણ.૧૦) બોર્ડના ફોર્મ તા.૦૨-૧૧-૨૦૧૮ થી શાળામાં ઓનલાઈન ભરવાના શરૂ.
www.gseb.org
sscexamreg.gseb.org

Thursday, November 1, 2018

TAT(HS) Provisional Answerkey

*તા.૨૮/૧૦/૨૦૧૮ નાં રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT(હાયર સેકેન્ડરી) પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી જાહેર*
🖥http://gujarat-education.gov.in/seb/

Whatsapp Group Setting

To stop pictures posted on your WhatsApp Group chats from saving in your phone gallery, do the following:
■ *Go to Group info*
■ *Select Media Visibility*
■ *Choose No.*

You will only see pictures in the group chat without saving to your phone.

*This helps you save space on your phone*

And needn't to delete the pictures separately in folder. .

Check out. .