⚛ *ગાંધીનગરઃ વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી ભેટ, આટલા રૂપિયાનું મળશે બોનસ*
November 2, 2018
➡ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સરકારે દિવાળી બોનસની જાહેરાત કરી છે.
રાજ્યના 32 હજારથી વધુ વર્ગ-4ના કર્મચારીઓને 3,500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે.
સરકાર, પંચાયત, ગ્રાંટેડ સંસ્થા, યુનિવર્સિટીઓ સહિતની સંસ્થાઓમાં વિવિધ હોસ્પિટલમાં સરકાર ગ્રાંટ આપે તેવા વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી બોનસનો લાભ મળશે.
➡ દિવાળી પહેલા વર્ગ ચારના અધિકારીઓને સરકાર ખુશ કરવાની કોશિશ કરી છે.
જેનાથી સરકારને લગભગ 14થી 15 કરોડનો બોજો પડશે.
તો બીજી તરફ સરકારે તલાટી મંત્રીઓને પણ રાજી કર્યા છે.
તલાટી મંત્રીઓની મુખ્ય ત્રણેય માગણીનો સરકારે સ્વીકાર કર્યો છે.
ત્યારે દિવાળી પહેલા સરકાર વર્ગ 3-4ના અધિકારીઓને ખુશ કરવાની કોશિશમાં છે.
No comments:
Post a Comment
Thanks for Watching My Blog