https://youtu.be/Vswn1K6ahTg
*🔷NEP-2020 અંતર્ગત ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકો માટે તાલીમ : સ્વીફ્ટચેટ પ્રશિક્ષક ઓનલાઈન તાલીમ મોડ્યુલ-2 દરેક પ્રકરણ/ કોર્ષ ના જવાબો : 16 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર 2024**🪩SwiftChat Prashikshak Module-2**➡️તેમજ ઓનલાઈન /ઓફલાઈન તાલીમ માટેના જરૂરી પરિપત્રો અને માહિતી* *🔵Under NEP-2020 For All Teachers Of Class-3 to 10 : SwiftChat Prashikshak Offline / Online Training Module-2 All Chapters/ Course Answers : 16 August to 15 September 2024* https://tinyurl.com/26gtxmxr
_____________________________________________ #સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_2 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #ઓગસ્ટ_2024 #NEP_2020 #SwiftChat #Prashikshak #Online #Trainning #Module_2 Each #Chapters / #Cource #Answerkey #August_2024 _____________________________________________ Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી *પ્રશિક્ષક* તાલીમમાં જોડાઈ શકાશે. https://web.convegenius.ai/bots?botId=0241493104972768 ➡️આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે. ➡️વર્ષ દરમ્યાન 50 ક્લાકમાંથી 20 કલાકની આ તાલીમ ગણાશે. 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 💎Prashikshak તાલીમ: 💡Imp Points : ➡️ મોડ્યુલ-1 ની ઓનલાઈન તાલીમ તા.15-07-2024 થી તા.15-08-2024 સુધીમાં 10 કોર્ષની 10 કલાકની તાલીમ. (⭕દરેક પ્રકરણ માટે 1 કલાક અથવા વીડિયો / pdf જોવા માટે જરૂરી સમય આપવો.) ➡️ મોડ્યુલ-2 ની ઓનલાઈન તાલીમ તા.16-08-2024 થી તા.15-09-2024 સુધીમાં 8 કોર્ષની 10 કલાકની તાલીમ. ➡️કુલ 18 કોર્ષ અને 20 કલાક ની તાલીમ. ➡️15 સપ્ટેમ્બર 2024 પછી 3 દિવસની ફેસ ટુ...
Comments
Post a Comment
Thanks for Watching My Blog