Tuesday, April 28, 2020

ધોરણ - 1 થી 8 અને 9 થી 12 નાં પાઠ્યપુસ્તકો ઓનલાઈન ડાઉનલોડ કરો

*J*🅰️©️🟣 *
પ્રિય વિદ્યાર્થીઓ અને વાલીઓ....
🔵 *કોરોના વાઇરસ (Covid -19) અન્વયે લોકડાઉન હોવાથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં રજા છે, ત્યારે ધોરણ - 1 થી 8 અને 9 થી 12 નાં વિદ્યાર્થીઓ આગળનાં ધોરણનાં પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી વાંચી શકે તે હેતુથી લીંક મોકલું છું, તો પોતાના ધોરણનાં પાઠય પુસ્તકો ડાઉનલોડ કરી અધ્યયન કરવું.. અને સમય નો સદ્ઉપયોગ કરવો*
*Syllabus - 2020- New Cource*

🔵 *ધોરણ-1 થી 8 ના પાઠ્યપુસ્તકો* (ગુજરાતી માધ્યમ) 
https://drive.google.com/drive/mobile/folders/1oLnkPvC07QRAzzQ5UlAD5ow6JVUIimBS/1b0DYnYdvxUohewcvs7J4QEdTGiGOgkFJ?usp=drive_open&sort=13&direction=a

🔵 *ધોરણ-9 થી 12 ના પાઠ્યપુસ્તકો* (ગુજરાતી માધ્યમ)
https://drive.google.com/drive/mobile/folders/1iWy3iVIcJD6EXqcE4kPUnuCdLM1UZSS1/1AxrAIsdXaYanLqZtqL_5Z1OOAfhcrBw1?usp=drive_open&sort=13&direction=a

🔵 *Official Website*
🖥️http://gujarat-education.gov.in/textbook/textbook/index.htm
🔵 *Syllabus - 2019*
http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2019.htm
*(નોંધ :- દરેક લીંક ખૂલવામાં વાર લાગી શકે, તો રાહ જોવી)*

Saturday, April 4, 2020

Google Form- *ગૂગલ ફોર્મ - ઉપયોગ તથા તૈયાર કરવાની પધ્ધતિ*

*ગૂગલ ફોર્મ - ઉપયોગ તથા તૈયાર કરવાની પધ્ધતિ*

ગૂગલ ફોર્મની મદદથી ઓનલાઇન સર્વે(શાળા ,ગામ ,ઈવેન્ટ .....વગેરે ) અને ઓનલાઇન ક્વિઝ તૈયાર કરી શકાય છે , અને તે જ ક્ષણે લોકો સુધી પોંહચાડી જવાબ મેળવી શકાય છે . 

સ્ટેપ 
1) કમ્પ્યુટર કે મોબાઇલ માં સૌ પ્રથમ બ્રાઉઝર માં GOOGLE.COM  સર્ચ કરો.(મોબાઇલ હોયતો DESKTOP SITE OK રાખીને કરવું.
2)GOOGLE APP( 9 ટપકાવાળી) નિશાની પર CLICK કરી GOOGLE DRIVE પર CLICK કરો
3)હવે MY DRIVE ---> MORE--->GOOGLE FORM  પર CLICK કરો 
4)UNTITLED FORM પર CLICK કરી તમે જે માહિતી એકત્ર કરવા માંગતા હોય તેને અનુરૂપ શીર્ષક આપો
FORM DESCRIPITION---માહિતીના હેતુ અંગે જણાવવા માંગતા હો તેની વિગત લખો
UNTITLED QUESTION--- CLICK કરી તમારો પ્રશ્ન લખો, અને નીચે જવાબ માટેનું ફોર્મેટ પસંદ કરો.
નવો પ્રશ્ન ઉમેરવા  + પર ક્લિક કરો
5)હવે  પ્રશ્નો ના જવાબ જોવા માટે RESPONSE SHEET પર CREATE CLICK ઍટલે RESPONSE SHEET તૈયાર થઈ જશે
હવે આ તૈયાર થઈ ગયું છે જે તમે તમારી GOOGLE DRIVE માં જોઈ શકશો.
6) આ  FORM ને બીજા સુધી પહોચાડવા  DRIVE માં જોશો ત્યાં GOOGLE FORM CLICK કરી રાખો------ SHREBLE LINK------COPY કરી, WHATSUP, EMAIL, BLOG, દ્વારા પહોચાડી શકાય.

Friday, April 3, 2020

*Youtube Vande Gujarat Online Education Std. 9 & 10 Maths & Science*

*J*🅰️©️
🔵 *Youtube Vande Gujarat Online Education Std. 9 & 10 Maths & Science*

*Std.9 Maths Playlist*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pLmhMO58weYwGUZtLMH3CGu

*Std.9 Science Playlist*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS

*Std.10 Maths Playlist*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC

*Std.10 Science Playlist*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pKfQKFxcdOfBD2WQWZdvmQK

*Std.9 All Subjects Youtube Online Education Playlist*

*J*🅰️©️

🟣 *Std.9 All Subjects Youtube Online Education Playlist*

🔵 *Gujarati*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pIui6XsyUIEaAkqUJ6iMuQ5

🔵 *Social Science*

https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pIGZ4hRRGM3PTlY2tJrb4Ca

🔵 *Maths*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pLmhMO58weYwGUZtLMH3CGu

🔵 *Science*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pKzT9iGf7jzO4DAE63VQdoS 

🔵 *English*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pLGBCXI_Gchb0Q99QN17NmJ

*Std.10 All Subjects YouTube Online Education Playlist*

*J*🅰️©️

🟣 *Std.10 All Subjects YouTube Online Education Playlist*

🔵 *Science*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pKfQKFxcdOfBD2WQWZdvmQK

🔵 *Gujarati*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pIui6XsyUIEaAkqUJ6iMuQ5

🔵 *English*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pJ1nGat54n0BC4dfjsyXfSi

🔵 *Maths*
https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pIPuHtoxznPgGbS7uyhEKmC

🔵 *Social Science*

https://www.youtube.com/playlist?list=PL_Rg-Px4B9pI9Ks-X26oIuB7IB6ZjxZ7c

"Corona (Covid -19) સામે લડવા માટે ભારતની જનતા સાથે આરોગ્ય સેવાઓ જોડવા માટે Government of india ની એપ્લિકેશન*

*J*🅰️©️
🔵 *Corona (Covid -19) સામે લડવા માટે ભારતની જનતા સાથે આરોગ્ય સેવાઓ જોડવા માટે Government of india ની એપ્લિકેશન*

 *એરોગ્ય સેતુ એ ભારત સરકાર દ્વારા COVID-19 સામેની સંયુક્ત લડતમાં ભારતની જનતા સાથે આવશ્યક આરોગ્ય સેવાઓ જોડવા માટે વિકસિત મોબાઇલ એપ્લિકેશન છે. 
એપ્લિકેશનનો હેતુ ભારત સરકાર, ખાસ કરીને આરોગ્ય વિભાગની પહેલને વધારવા માટે છે, જેનો ઉપયોગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને જોખમ, શ્રેષ્ઠ પ્રથાઓ અને Covid-19 ના સંસર્ગને લગતી સંબંધિત સલાહ અંગે સક્રિયપણે પહોંચવામાં અને જાણ કરવામાં આવે છે.

https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu