*ગૂગલ ફોર્મ - ઉપયોગ તથા તૈયાર કરવાની પધ્ધતિ*
ગૂગલ ફોર્મની મદદથી ઓનલાઇન સર્વે(શાળા ,ગામ ,ઈવેન્ટ .....વગેરે ) અને ઓનલાઇન ક્વિઝ તૈયાર કરી શકાય છે , અને તે જ ક્ષણે લોકો સુધી પોંહચાડી જવાબ મેળવી શકાય છે .
સ્ટેપ
1) કમ્પ્યુટર કે મોબાઇલ માં સૌ પ્રથમ બ્રાઉઝર માં GOOGLE.COM સર્ચ કરો.(મોબાઇલ હોયતો DESKTOP SITE OK રાખીને કરવું.
2)GOOGLE APP( 9 ટપકાવાળી) નિશાની પર CLICK કરી GOOGLE DRIVE પર CLICK કરો
3)હવે MY DRIVE ---> MORE--->GOOGLE FORM પર CLICK કરો
4)UNTITLED FORM પર CLICK કરી તમે જે માહિતી એકત્ર કરવા માંગતા હોય તેને અનુરૂપ શીર્ષક આપો
નવો પ્રશ્ન ઉમેરવા + પર ક્લિક કરો
5)હવે પ્રશ્નો ના જવાબ જોવા માટે RESPONSE SHEET પર CREATE CLICK ઍટલે RESPONSE SHEET તૈયાર થઈ જશે
હવે આ તૈયાર થઈ ગયું છે જે તમે તમારી GOOGLE DRIVE માં જોઈ શકશો.
6) આ FORM ને બીજા સુધી પહોચાડવા DRIVE માં જોશો ત્યાં GOOGLE FORM CLICK કરી રાખો------ SHREBLE LINK------COPY કરી, WHATSUP, EMAIL, BLOG, દ્વારા પહોચાડી શકાય.
2)GOOGLE APP( 9 ટપકાવાળી) નિશાની પર CLICK કરી GOOGLE DRIVE પર CLICK કરો
3)હવે MY DRIVE ---> MORE--->GOOGLE FORM પર CLICK કરો
4)UNTITLED FORM પર CLICK કરી તમે જે માહિતી એકત્ર કરવા માંગતા હોય તેને અનુરૂપ શીર્ષક આપો
FORM DESCRIPITION---માહિતીના હેતુ અંગે જણાવવા માંગતા હો તેની વિગત લખો
UNTITLED QUESTION--- CLICK કરી તમારો પ્રશ્ન લખો, અને નીચે જવાબ માટેનું ફોર્મેટ પસંદ કરો.નવો પ્રશ્ન ઉમેરવા + પર ક્લિક કરો
5)હવે પ્રશ્નો ના જવાબ જોવા માટે RESPONSE SHEET પર CREATE CLICK ઍટલે RESPONSE SHEET તૈયાર થઈ જશે
હવે આ તૈયાર થઈ ગયું છે જે તમે તમારી GOOGLE DRIVE માં જોઈ શકશો.
6) આ FORM ને બીજા સુધી પહોચાડવા DRIVE માં જોશો ત્યાં GOOGLE FORM CLICK કરી રાખો------ SHREBLE LINK------COPY કરી, WHATSUP, EMAIL, BLOG, દ્વારા પહોચાડી શકાય.
nice
ReplyDelete