*J* 🅰️©️
🔵 *તા.૨૩-૦૮-૨૦૨૦ : હોમ લર્નિંગ કાર્યક્રમ- ધોરણ.૧૦,૧૨ (સાયન્સ) યુ-ટ્યુબ લીંક- GSHEB : દૂરદર્શન ગિરનાર પર આવતા વીડિયો 📺⏰ટીવી સમય સાથે તેમજ તેનું ટાઈમ ટેબલ*
_(ધોરણ.૩ થી ૮માં આજે રજા છે)_
(તમારા ધોરણ અને સમયની નીચે આપેલ યુ-ટ્યુબ લિંક ક્લીક કરીને વીડિયો જુઓ, તેમજ તે વિષયનું પાઠ્યપુસ્તક સાથે રાખી અભ્યાસ કરો)
🔷 *ધોરણ.૧૦ ગણિત*
▪️ *પ્રકરણ-૭ યામ ભૂમિતિ ભાગ.૧*
📺⏰ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*
https://youtu.be/wi5cJ1J4NEI
🔶 *ધોરણ.૧૨ (સાયન્સ) રસાયણ વિજ્ઞાન - Chemistry*
▪️ *પ્રકરણ-૩ વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભાગ.૨*
📺⏰ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*
https://youtu.be/KBtbNd-0RW8
📱 *દૂરદર્શન ગિરનાર ટીવી તમારા મોબાઈલમાં જોવા માટેની લીંક*
https://www.mxplayer.in/live-tv/dd-girnar-live-channel-0254ddgirnarin
📺 *ધોરણ.૩ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ હોમ લર્નિંગ કાર્યક્રમ ડી. ડી. ગિરનાર ટાઈમ ટેબલ*
http://jayendrachauhan.blogspot.com/2020/07/j_29.html
📡 *ધોરણ.૯ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૯ નું સમય પત્રક*
https://vande.gujarat.gov.in/programlist.aspx
📡 *ધોરણ.૧૦ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૧૦ નું સમય પત્રક*
https://vande.gujarat.gov.in/week_view.aspx
🤗 _(ધોરણ.૩ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , કુટુંબીજનોને આ લીંક શેર કરો, અને હોમ લર્નિંગના યુ-ટ્યુબ વીડિયો જોવા દરરોજ આ બ્લોગ /વેબસાઈટની મુલાકાત લો)_👇🏻
jayendrachauhan.blogspot.com
No comments:
Post a Comment
Thanks for Watching My Blog