Monday, August 24, 2020

*J* 🅰️©️ 🏠 *તા.૨૫-૦૮-૨૦૨૦ : હોમ લર્નિંગ કાર્યક્રમ- ધોરણ.૩ થી ૮, ૧૦, ૧૨ (સાયન્સ) યુ-ટ્યુબ લીંક- GSHEB : દૂરદર્શન ગિરનાર પર આવતા વીડિયો 📺⏰ટીવી સમય સાથે તેમજ તેનું ટાઈમ ટેબલ*

*J* 🅰️©️
🔵 *તા.૨૫-૦૮-૨૦૨૦ : હોમ લર્નિંગ કાર્યક્રમ- ધોરણ.૩ થી ૮,  ૧૦, ૧૨ (સાયન્સ) યુ-ટ્યુબ લીંક- GSHEB : દૂરદર્શન ગિરનાર પર આવતા વીડિયો 📺⏰ટીવી સમય સાથે તેમજ તેનું ટાઈમ ટેબલ*
(તમારા ધોરણ અને સમયની નીચે આપેલ યુ-ટ્યુબ લિંક ક્લીક કરીને વીડિયો જુઓ, તેમજ તે વિષયનું પાઠ્યપુસ્તક, નોટબુક, બોલપેન સાથે રાખી અભ્યાસ કરો)

3️⃣ *ધોરણ.૩ ગણિત-ગમ્મત*
▪️ *પ્રકરણ-૫ આકાર અને ભાગ ભાગ.૪*
📺⏰ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*

4️⃣ *ધોરણ.૪ ગણિત-ગમ્મત*
▪️ *પ્રકરણ-૫ દુનિયા જોવાનો રસ્તો ભાગ-૨*
📺⏰ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*

5️⃣ *ધોરણ.૫ હિન્દી*
▪️ *પ્રકરણ-૭ ખાના-ખજાના ભાગ.૨*
📺⏰ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*

6️⃣ *ધોરણ.૬ સામાજીક વિજ્ઞાન*
▪️ *ક્વિઝ પ્રકરણ-૧, ૨*
📺⏰ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*

7️⃣ *ધોરણ.૭ સામાજીક વિજ્ઞાન*
▪️ *ક્વિઝ પ્રકરણ-૩,૯*
📺⏰ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*

8️⃣ *ધોરણ.૮ સામાજીક વિજ્ઞાન*
▪️ *પુનરાવર્તન પ્રકરણ-૩,૪*
📺⏰ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*

1️⃣0️⃣ *ધોરણ.૧૦ ગણિત*
▪️ *પ્રકરણ-૭ યામ ભૂમિતિ ભાગ.૩*
📺⏰ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*

1️⃣2️⃣ *ધોરણ.૧૨ (સાયન્સ) રસાયણ વિજ્ઞાન - Chemistry*
▪️ *પ્રકરણ-૩ વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભાગ.૪*
📺⏰ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*

📱 *દૂરદર્શન ગિરનાર ટીવી તમારા મોબાઈલમાં જોવા માટેની લીંક*

https://www.mxplayer.in/live-tv/dd-girnar-live-channel-0254ddgirnarin

📺 *ધોરણ.૩ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ હોમ લર્નિંગ કાર્યક્રમ ડી. ડી. ગિરનાર ટાઈમ ટેબલ*

http://jayendrachauhan.blogspot.com/2020/07/j_29.html


📡 *ધોરણ.૯ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૯ નું સમય પત્રક*

https://vande.gujarat.gov.in/programlist.aspx

📡 *ધોરણ.૧૦ દૂરદર્શન ફ્રી ડીશ ટીવી પર પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલ નં-૧૦ નું સમય પત્રક*

https://vande.gujarat.gov.in/week_view.aspx

🤗 _(ધોરણ.૩ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ , કુટુંબીજનોને આ લીંક શેર કરો, અને દરરોજના હોમ લર્નિંગના યુ-ટ્યુબ વીડિયો જોવા આ બ્લોગ /વેબસાઈટની નિયમિત મુલાકાત લો)_

No comments:

Post a Comment

Thanks for Watching My Blog