*J* 🅰️©️
🔵 *જી.સી.ઈ.આર.ટી/STTI દ્વારા રાજ્યના માધ્યમિક વિભાગના સરકારી, અનુદાનિત તેમજ સેલ્ફફાઈનાન્સ શાળાના ગુજરાતી, ગણિત, સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે બાયસેગના માધ્યમથી ઓનલાઇન તાલીમ* નું આયોજન કરવામાં આવેલ છે.
આ *તાલીમ સવારે 9.30 થી 12.00* દરમિયાન બાયસેગની *વંદે ગુજરાત ચેનલ નંબર.1* પર પ્રસારિત થશે. તેમજ JioTv એપ્લિકેશન પર વંદે ગુજરાત ચેનલ નં-૧ પણ જોઈ શકાશે.
1️⃣ *તા.૦૭-૦૮-૨૦૨૦ ગુજરાતી*
મટીરીયલ માટે
https://drive.google.com/drive/mobile/folders/1ZuFWFjjJwF0OvZZuoYLe2ebIaKeSVHL1/1it1PfHLFpcP7lQ6nP55y7FBDI8MIBkIB?usp=sharing&sort=13&direction=a
2️⃣ *તા.૧૪-૦૮-૨૦૨૦ ગણિત*
મટીરીયલ માટે
https://drive.google.com/drive/mobile/folders/1ZuFWFjjJwF0OvZZuoYLe2ebIaKeSVHL1/1-aYT34YymEnH5bbcmzYFmIif3LzaY1ST?usp=sharing&sort=13&direction=a
3️⃣ *તા.૧૮-૦૮-૨૦૨૦ સામાજીક વિજ્ઞાન*
મટીરીયલ માટે
https://drive.google.com/drive/mobile/folders/1ZuFWFjjJwF0OvZZuoYLe2ebIaKeSVHL1/1vEgo1pjIzw7HDjSmPBdFr7fy8oJFuin1?usp=sharing&sort=13&direction=a
4️⃣ *તા. ૨૧-૦૮-૨૦૨૦ વિજ્ઞાન*
મટીરીયલ માટે
https://drive.google.com/drive/mobile/folders/1ZuFWFjjJwF0OvZZuoYLe2ebIaKeSVHL1/1G_8yoH7Rw7BdTziKQZoNE-cObhgJZU98?usp=sharing&sort=13&direction=a
દરેક વિષયની તાલીમ સામગ્રી નીચે આપેલ લીંક માં પરથી પણ મળી રહેશે.
https://is.gd/STTIcontent
(નોંધ :- આ તાલીમ જુલાઈમાં દીક્ષા એપ્લિકેશન પર પણ હતી)
No comments:
Post a Comment
Thanks for Watching My Blog