Wednesday, August 26, 2020

*J* 🅰️©️💠 *તા.૨૭-૦૮-૨૦૨૦ વર્ચ્યુઅલ લાઈવ કલાસ ધોરણ:૯,૧૦(ગણિત, વિજ્ઞાન) ,૧૨ (કોમર્સ & સાયન્સ) યુ-ટ્યુબ લીંક ⏰સમય સાથે તેમજ ઓગસ્ટ મહિનાનું ટાઈમ ટેબલ*

*J* 🅰️©️
💠 *તા.૨૭-૦૮-૨૦૨૦ વર્ચ્યુઅલ લાઈવ કલાસ ધોરણ:૯,૧૦(ગણિત, વિજ્ઞાન) ,૧૨ (કોમર્સ & સાયન્સ) યુ-ટ્યુબ લીંક ⏰સમય સાથે તેમજ ઓગસ્ટ મહિનાનું ટાઈમ ટેબલ*
(દરેક ધોરણના સમય અને વિષય મુજબ પાઠ્યપુસ્તક, નોટબુક, બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)

9️⃣Ⓜ️ *ધોરણ: ૯ ગણિત*
◆ *પ્રકરણ-૩ યામ ભૂમિતિ*
⏰ *૧૦:૦૦*
https://youtu.be/WitylCKZcnE
9️⃣💲 *ધોરણ: ૯ વિજ્ઞાન*
◆ *પ્રકરણ-૨ આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?*
⏰ *૧૧:૦૦*
https://youtu.be/n7sAG1943TQ

1️⃣0️⃣Ⓜ️ *ધોરણ: ૧૦ ગણિત*
◆ *પ્રકરણ-૭ યામ ભૂમિતિ*
⏰ *૧૦:૦૦*
https://youtu.be/r4LlT4uHL1g
1️⃣0️⃣💲 *ધોરણ: ૧૦ વિજ્ઞાન*
◆ *પ્રકરણ-૨ એસિડ, બેઇઝ અને ક્ષાર*
⏰ *૧૧:૦૦*
https://youtu.be/rT2GPSdOuxQ

1️⃣2️⃣©️ *ધોરણ: ૧૨(કોમર્સ) -નામાનાં મૂળતત્વો*
◆ *પાઘડીનું મૂલ્યાંકન*
⏰ *૧૨:૧૫*
https://youtu.be/5M79hZiAYcM
1️⃣2️⃣©️ *ધોરણ: ૧૨(કોમર્સ) - આંકડાશાસ્ત્ર*
◆ *પ્રકરણ-૩ સુરેખ નિયતસંબંધ*
⏰ *૧:૧૫*
https://youtu.be/tNFuIOrGGi4

1️⃣2️⃣💲 *ધોરણ: ૧૨(સાયન્સ) ભૌતિક વિજ્ઞાન, ફીઝીક્સ*
▪️ *એકમ-૧ વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્રો*
⏰ *૧૨:૧૫*
https://youtu.be/kY9TmfNeGks
1️⃣2️⃣💲 *ધોરણ: ૧૨(સાયન્સ) રસાયણ વિજ્ઞાન- કેમેસ્ટ્રી*
▪️ *એકમ-૧ ઘન અવસ્થા તાસ-૧૧*
⏰ *૧:૧૫*
https://youtu.be/HZnVtj2VGnc

🔵 *ધોરણ.૯, ૧૦,૧૨(કોમર્સ) અને ૧૨(સાયન્સ) વર્ચ્યુઅલ ક્લાસ જુલાઈ - ઓગસ્ટ ૨૦૨૦ ટાઈમ ટેબલ*
http://jayendrachauhan.blogspot.com/2020/07/j_36.html

🙏🏻 _(ધોરણ.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, કુટુંબીજનોને આ લીંક શેર કરો તેમજ દરરોજ વર્ચ્યુઅલ લાઈવ કલાસના વીડિયો જોવા  આ બ્લોગ /વેબસાઈટની નિયમિત મુલાકાત લો)_

No comments:

Post a Comment

Thanks for Watching My Blog