Thursday, October 8, 2020

*J* 🅰️©️ 📳 *તા.૦૯-૧૦-૨૦૨૦ : ગુજરાત વર્ચ્યુઅલ શાળા GVS : ધોરણ:૯,૧૦(ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી) ,૧૨(કોમર્સ & સાયન્સ) તેમજ ગુજરાત વર્ચ્યુઅલ શાળા યુ-ટ્યુબ લાઈવ નું ટાઈમ ટેબલ વિષય અને પ્રકરણ સાથે તેમજ માઈક્રોસોફ્ટ ટીમ્સ અને દીક્ષા એપ્લિકેશન વિશે માહિતી*



(તમારા ધોરણના સમય અને વિષય મુજબ પાઠ્યપુસ્તક, નોટબુક, બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
👇 તમારા ધોરણ/વિષયના ફોટાને ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ

9️⃣ *ધોરણ.૯ ગણિત-⏰ Live સવારે ૧૦:૦૦* 
 

9️⃣ *ધોરણ.૯ વિજ્ઞાન-⏰ Live સવારે ૧૧:૦૦* 


9️⃣ *ધોરણ.૯ અંગ્રેજી-⏰ Live બપોરે ૨:૧૫*


🔟 *ધોરણ.૧૦ ગણિત-⏰ Live સવારે ૧૦:૦૦* 

🔟 *ધોરણ.૧૦ વિજ્ઞાન-⏰ Live સવારે ૧૧:૦૦*


🔟 *ધોરણ.૧૦ અંગ્રેજી-⏰ Live બપોરે ૨:૧૫*
 
1️⃣2️⃣ *ધોરણ.૧૨(કોમર્સ) નામાનાં મૂળ તત્વો ભાગ.૧-⏰ Live બપોરે ૧૨:૧૫*
1️⃣2️⃣ *ધોરણ.૧૨(કોમર્સ) આંકડાશાસ્ત્ર-⏰ Live બપોરે ૧:૧૫*

 
❎1️⃣2️⃣ *ધોરણ.૧૨(સાયન્સ) ગણિત-⏰Live  બપોરે ૧૨:૧૫* 
❎1️⃣2️⃣ *ધોરણ.૧૨(સાયન્સ) જીવ વિજ્ઞાન-⏰Live બપોરે ૧:૧૫*
1️⃣2️⃣ *ધોરણ.૧૨(સાયન્સ) ભૌતિક વિજ્ઞાન- ⏰ Live બપોરે ૧૨:૧૫* 
1️⃣2️⃣ *ધોરણ.૧૨(સાયન્સ) રસાયણ વિજ્ઞાન - ⏰ Live બપોરે ૧:૧૫*


⏰ *વર્ચ્યુઅલ લાઈવ કલાસ ધોરણ.૯, ૧૦, ૧૨ (કોમર્સ) ૧૨ (સાયન્સ) - ઓક્ટોબર ૨૦૨૦ નું ટાઈમ ટેબલ તેમજ તારીખ વાઈઝ પ્રકરણ*
🎆 *GSEB: ધોરણ. 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ (૩૦%નો ઘટાડો) જાહેર, જાણો વાર્ષિક પરીક્ષામાં કયા-કયા વિષયમાં કયા-કયા પ્રકરણ અથવા ક્યા-ક્યા મુદ્દાનો સમાવેશ થશે, અને શેનો સમાવેશ નહીં થાય.*
📲 *વર્ચ્યુઅલ લાઈવ કલાસ માટે ઉપયોગી Microsoft Teams - Application ડાઉનલોડ કરો*
📲 Teams Account બનાવવા
વિદ્યાર્થીઓ માટે Email Id-AadharDISENumber@Jillo.gujccc.com
(જેમકે 123456789101112131@girsomnath.gujccc.com)
Default Password - school@123
શિક્ષક માટે Email Id-
SSA TeacherCode@Jillo.gujccc.com
Default Password - school@123
📲 *વર્ચ્યુઅલ લાઈવ કલાસ માટે ઉપયોગી Diksha - Application ડાઉનલોડ કરો*
દીક્ષા એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવ્યા પછી, તમારૂં ધોરણ અને વિષય પસંદ કરી અભ્યાસ કરો.
💎 *ધોરણ.૯ વર્ચ્યુઅલ લાઈવ માટે ફેસબુક ગૃપ*
💎 *ધોરણ.૧૦ વર્ચ્યુઅલ લાઈવ કલાસ માટે ફેસબુક ગૃપ*
🚀 *ગુજરાત વર્ચ્યુઅલ શાળા-GSV (ધોરણ.૯ થી ૧૨) માં જોડાવા માટે ટેલીગ્રામ ગૃપ (Telegram Group)*

No comments:

Post a Comment

Thanks for Watching My Blog