(તમારા ધોરણના સમય અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તમારા ધોરણ/વિષયના ફોટાની નીચેની લિંકને ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣ *ધોરણ.૧ ગુજરાતી*
📺⏰ *સાંજે ૫:૦૦ થી ૫:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
3️⃣ *ધોરણ.૩ ગુજરાતી*
📺⏰ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
4️⃣ *ધોરણ.૪ ગુજરાતી*
📺⏰ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5️⃣ *ધોરણ.૫ ગુજરાતી*
📺⏰ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
6️⃣ *ધોરણ.૬ ગણિત*
📺⏰ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
7️⃣ *ધોરણ.૭ ગણિત*
📺⏰ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8️⃣ *ધોરણ.૮ ગણિત*
📺⏰ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔟 *ધોરણ.૧૦ ગણિત*
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨ (સાયન્સ) Biology - જીવ વિજ્ઞાન*
📺 *ડીડી ગીરનાર : ધોરણ.૧ થી ૧૨ હોમ લર્નિંગ Home Learning- HL ટાઈમ ટેબલ - ડીસેમ્બર ૨૦૨૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા*
*સમગ્ર શિક્ષા, ગુજરાત* ના *હોમ લર્નિંગ* કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કે *ધોરણ-3 થી 8 નાં ટી.વી. એપિસોડ* પ્રસારણ થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વિકસે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે *‘પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો’* સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચો જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવે છે.
*ટોલ ફ્રી નંબર*
*ધોરણ-3* 6357399430
*ધોરણ-4* 6357399440
*ધોરણ-5* 6357399450
*ધોરણ-6* 6357399460
*ધોરણ-7* 6357399470
*ધોરણ-8* 6357399480
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🆕 *પાંચમી એકમ કસોટી-૨૮, ૩૦,૩૧ ડીસેમ્બર ૨૦૨૦ - ધોરણ.૩ થી ૮ અને ધોરણ.૯, ૧૦,૧૧,૧૨ (અલગ અલગ ધોરણ મુજબ) વિષય અને પ્રકરણ સાથે અભ્યાસક્રમ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🎆 *GSEB: ધોરણ. 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ (૩૦%નો ઘટાડો) જાહેર, જાણો વાર્ષિક પરીક્ષામાં કયા-કયા વિષયમાં કયા-કયા પ્રકરણ અથવા ક્યા-ક્યા મુદ્દાનો સમાવેશ થશે, અને શેનો સમાવેશ નહીં થાય.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏡 *હોમ લર્નિંગના વધુ અભ્યાસ માટે મુલાકાત લો વેબસાઈટ⤵️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
No comments:
Post a Comment
Thanks for Watching My Blog