Wednesday, December 30, 2020

*J* 🅰️©️ - *HL* 🏠 *તા.31-12-2020* *:હોમ લર્નિંગ- #HomeLearning : ધોરણ.૧ થી ૮ તેમજ ધોરણ.૧૦, ૧૧(કોમર્સ) યુ-ટ્યુબ લીંક -GSHEB : ડીડી ગીરનાર ટીવી સમય સાથે, તેમજ ડીડી ગીરનાર, હોમ લર્નિંગ ટાઈમ ટેબલ - ડીસેમ્બર ૨૦૨૦ તેમજ પાંચમી એકમ કસોટી અભ્યાસક્રમ, NMMS પરીક્ષા માર્ગદર્શન*

3️⃣1️⃣✳️1️⃣2️⃣✳️2️⃣0️⃣2️⃣0️⃣
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(તમારા ધોરણના સમય અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તમારા ધોરણ/વિષયના ફોટાની નીચેની લિંકને ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❌1️⃣ *ધોરણ.૧ ગણિત*❎
📺⏰ *સાંજે ૪:૩૦ થી ૫:૦૦*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❌2️⃣ *ધોરણ.૨ ગણિત*❎
📺⏰ *સાંજે ૫:૦૦ થી ૫:૩૦*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
3️⃣ *ધોરણ.૩ ગુજરાતી*
📺⏰ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
4️⃣ *ધોરણ.૪ પર્યાવરણ આસપાસ*
📺⏰ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5️⃣ *ધોરણ.૫ અંગ્રેજી*
📺⏰ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
6️⃣ *ધોરણ.૬ ગુજરાતી*
📺⏰ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
7️⃣ *ધોરણ.૭ ગણિત*
📺⏰ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8️⃣ *ધોરણ.૮ ગણિત* 
📺⏰ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔟 *ધોરણ.૧૦ વિજ્ઞાન* 
📺⏰ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣1️⃣🔬 *ધોરણ.૧૧ (કોમર્સ) Account- નામાનાં મૂળ તત્વો ભાગ.૨*
📺⏰ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺 *ડીડી ગીરનાર : ધોરણ.૧ થી ૧૨ હોમ લર્નિંગ Home Learning- HL ટાઈમ ટેબલ - ડીસેમ્બર ૨૦૨૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✴️ *રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામના માધ્યમથી તા.29/12/2020 થી NMMS ના પરીક્ષાર્થીઓ માટે (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ Gujarat e-Class YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ તમામ વિદ્યાર્થીઓ લે.

*વિડીયો નિહાળવા માટેની યુ-ટ્યુબ પ્લેલિસ્ટ લીંક*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏆 *પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા*
*સમગ્ર શિક્ષા, ગુજરાત* ના *હોમ લર્નિંગ* કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કે *ધોરણ-3 થી 8 નાં ટી.વી. એપિસોડ* પ્રસારણ થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વિકસે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે *‘પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો’* સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચો જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવે છે.
*ટોલ ફ્રી નંબર*
*ધોરણ-3*  6357399430
*ધોરણ-4*  6357399440
*ધોરણ-5*  6357399450
*ધોરણ-6*  6357399460
*ધોરણ-7*  6357399470
*ધોરણ-8*  6357399480
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🆕 *પાંચમી એકમ કસોટી-૨૮, ૩૦,૩૧ ડીસેમ્બર ૨૦૨૦ - ધોરણ.૩ થી ૮ અને ધોરણ.૯, ૧૦,૧૧,૧૨ (અલગ અલગ ધોરણ મુજબ) વિષય અને પ્રકરણ સાથે અભ્યાસક્રમ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏡 *હોમ લર્નિંગના વધુ અભ્યાસ માટે મુલાકાત લો વેબસાઈટ⤵️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

Thanks for Watching My Blog