➡️ *ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને જણાવવાનું, કે તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં તા.03-05-2021 થી તા.06-06-2021 સુધી ઉનાળુ વેકેશન રહેશે. તેમજ હવે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી- ગાંધીનગરથી મળેલ સૂચના અન્વયે.. હોમ લર્નિંગના વર્ગો તા.01-05-2021 થી બંધ થાય છે. તો જે-તે ધોરણના વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્ર વર્ષ:2021-22 માટે આવનાર ધોરણની તૈયારી કરવી. ધોરણ.10 તેમજ ધોરણ.12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી. જેના માટે પાઠ્યપુસ્તક તેમજ આ બ્લોગનો ઉપયોગ કરવો. આ બ્લોગમાં ધોરણ વાઈઝ યુ-ટ્યુબ વીડિયો તેમજ અન્ય જરૂરી માહિતી ઉમેરવાનું ચાલુ રહેશે. તેમજ ધોરણ મુજબ શૈક્ષણિક માહિતી અપડેટ થતી રહેશે... એટલે બ્લોગ જોતા રહેવું. આશા છે, આ કોરોના કાળમાં આપ સૌને મારો બ્લોગ અભ્યાસ માટે ઉપયોગી થયો હશે, અને હજુ ઉપયોગી થતો રહેશે. આપ સૌના સહકાર બદલ આભાર. આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો તેવી પ્રાર્થના.🙏*
Educational News Std.1 to 8 Std.9 to 12 Maths, Science And Other Subjects Meterial, Video, Papers, Educational Information EdutorApp, DSI Quizes and Many More Useful Information for Students and Teachers.
Friday, April 30, 2021
🧿 *JAC-EDUCATION* 🧿 0️⃣1️⃣💎0️⃣5️⃣💎2️⃣0️⃣2️⃣1️⃣ *ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને જણાવવાનું, કે તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં તા.03-05-2021 થી તા.06-06-2021 સુધી ઉનાળુ વેકેશન રહેશે. તેમજ હવે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી- ગાંધીનગરથી મળેલ સૂચના અન્વયે.. હોમ લર્નિંગના વર્ગો તા.01-05-2021 થી બંધ થાય છે. તો જે-તે ધોરણના વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્ર વર્ષ:2021-22 માટે આવનાર ધોરણની તૈયારી કરવી. ધોરણ.10 તેમજ ધોરણ.12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી. જેના માટે પાઠ્યપુસ્તક તેમજ આ બ્લોગનો ઉપયોગ કરવો. આ બ્લોગમાં ધોરણ વાઈઝ યુ-ટ્યુબ વીડિયો તેમજ અન્ય જરૂરી માહિતી ઉમેરવાનું ચાલુ રહેશે. તેમજ ધોરણ મુજબ શૈક્ષણિક માહિતી અપડેટ થતી રહેશે... એટલે બ્લોગ જોતા રહેવું. આશા છે, આ કોરોના કાળમાં આપ સૌને મારો બ્લોગ અભ્યાસ માટે ઉપયોગી થયો હશે, અને હજુ ઉપયોગી થતો રહેશે. આપ સૌના સહકાર બદલ આભાર. આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો તેવી પ્રાર્થના.🙏* jayendrachauhan.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
#JAC #EDUCATION
*🔵ધોરણ.9 દ્વિતીય પરીક્ષા 2024-25 માટે ઉપયોગી - દરેક વિષયની પેપરસ્ટાઈલ (પ્રશ્નપત્રનું પરિરૂપ), અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનું માળખું**🔵Std.9 Usefull For Second Exam 2024-25 - All Subjects Paper Style, Syllabus and Structure of the Question Paper* #STD_9 #Second_Exam #JAC #EDUCATION http://jayendrachauhan.blogspot.com/2024/11/std9-secondexam9-2024-25-std9-usefull.html
_____________________________________________ #ધોરણ_9 #પ્રથમ_પરીક્ષા 2024-25 માટે ઉપયોગી - દરેક #વિષય ની #પેપરસ્ટાઈલ ( #પ્રશ્નપત્રનું_પરિરૂપ...
-
_____________________________________________ #સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_2 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #ઓગસ્ટ_20...
-
_____________________________________________ #સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_1 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #NEP_202...
-
_____________________________________________ #ધોરણ_9 #વાર્ષિક_પરીક્ષા 2023-24 માટે #પ્રશ્નપત્રનું_પરિરૂપ #પેપરસ્ટાઈલ, #પ્રશ્નપત્રનું_માળખું...
No comments:
Post a Comment
Thanks for Watching My Blog