Friday, April 23, 2021

📺 *JAC - HL* *તા.* *2️⃣4️⃣✳️0️⃣4️⃣✳️2️⃣0️⃣2️⃣1️⃣* *🏠હોમ લર્નિંગ- Home Learning* *1️⃣➡️1️⃣2️⃣ : ધો.૧ થી ૮ & ધો.૯ થી ૧૨ યુ-ટ્યુબ લીંક Gujarat E-Class - 📺DD & ડીડી ગીરનાર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ એપ્રિલ - ૨૦૨૧ તેમજ ધો.૩ થી ૧૨ આઠમી એકમ કસોટી- એપ્રિલ ૨૦૨૧ અભ્યાસક્રમ સાથે કેટલીક ઉપયોગી શૈક્ષણિક માહિતી*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*JAC - HL : HOME LEARNING*
2️⃣4️⃣✳️0️⃣4️⃣✳️2️⃣0️⃣2️⃣1️⃣
➖➖➖➖➖➖➖➖➖
*JAC - HL : HOME LEARNING ,📺 DD GIRNAR / YOUTUBE LINK Std.1 to 8, Std.9/10, Std.11/12*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🚨 *🙏નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારના આદેશ મુજબ ધોરણ.૧ થી ૯ અને ધોરણ.૧૧ ને વર્ષ:૨૦૨૦-૨૧માં પણ માસ પ્રમોશન આપવામાં આવેલ છે તેમજ હવે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. પરંતુ હોમ લર્નિંગ - ઘેર બેઠાં શિક્ષણ એ આવનાર ધોરણમાં ઉપયોગી થવાનું જ છે. તેમજ આવતા વર્ષના ધોરણ ની પણ તૈયારી કરી શકાય. તો કોઈ વિદ્યાર્થીએ અભ્યાસથી દૂર ન થવું.*
*તેમજ ધોરણ.૧૦ અને ધોરણ.૧૨ ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખી છે. પણ ગમે ત્યારે લેવાશે.. તો આવા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાનું બંધ ન કરે.. કોઈપણ ચિંતા વગર પોતાની અનુકૂળતાએ વાંચન, લેખન કરતા રહેવું, પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો અને જરૂર જણાય, ત્યાં ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ કરવો. તેવી મારી વિનંતી અને સલાહ છે.*
આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.. તેવી શુભકામના.
- *JAC🙏*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💎 તમારા ધોરણ/વિષયના ફોટાની ઉપરની લિંકને ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
(તમારા ધોરણના સમય ⌚અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣1️⃣🔬 *ધોરણ.૧૧ સાયન્સ - ભૌતિક વિજ્ઞાન (Physics)*
📺ડીડી ગીરનાર⌚ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔟 *ધોરણ.૧૦ વિજ્ઞાન* 
📺ડીડી ગીરનાર⌚ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8️⃣ *ધોરણ.૮* 
📺ડીડી ગીરનાર⌚ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
7️⃣ *ધોરણ.૭*
📺ડીડી ગીરનાર⌚ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
6️⃣ *ધોરણ.૬*
📺ડીડી ગીરનાર⌚ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5️⃣ *ધોરણ.૫*
📺ડીડી ગીરનાર⌚ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
4️⃣ *ધોરણ.૪*
📺ડીડી ગીરનાર⌚ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
3️⃣ *ધોરણ.૩*
📺ડીડી ગીરનાર⌚ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
2️⃣ *ધોરણ.૨*
📺ડીડી ગીરનાર⌚ *સાંજે ૫:૦૦ થી ૫:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣ *ધોરણ.૧*
📺ડીડી ગીરનાર⌚ *સાંજે ૪:૩૦ થી ૫:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺 *ધોરણ.૧ થી ૮ અને ધોરણ.૯ થી ૧૨ ડીડી ગીરનાર હોમ લર્નિંગ Home Learning- HL ટાઈમ ટેબલ - એપ્રિલ ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8️⃣ *ખાસ નોંધ :- ધોરણ.૩ થી ૮ :આઠમી એકમ કસોટી- એપ્રિલ ૨૦૨૧ મોકૂફ રાખવામાં આવી છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
 3️⃣➡️8️⃣ *ધોરણ.૩ થી ૮ : દરેક વિષયની સ્વ-અધ્યયનપોથી ડાઉનલોડ કરો ઓફીશીયલ વેબસાઈટ પરથી*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5️⃣➡️8️⃣ *SSA Std.5 to 8 e-Learning Courses All SubjectsWise And Topic Wise E-Content Video*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♻️ *વોટ્સએપ આધારિત સાપ્તાહિક કસોટી સ્વમુલ્યાંકન ધોરણ.૩ થી ૮ અને ધોરણ.૯ થી ૧૨ અંગે માહિતી અને ટાઈમ ટેબલ ૨૦૨૧ ઝોનવાઈઝ નવા નંબર*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺 *ડીડી ગીરનાર : ધોરણ.૩ થી ૮ -હોમ લર્નિંગ વીડિયોના અંતે પ્રશ્ન પૂછવામાં આવે છે, તે પ્રશ્ન ઉકેલો- ઇનામ મેળવો સ્પર્ધા અંગે માહિતી*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏡 *હોમ લર્નિંગના વધુ અભ્યાસ માટે મુલાકાત લો વેબસાઈટ⤵️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

Thanks for Watching My Blog