Wednesday, May 5, 2021

*🪙JAC - EDUCATION🪙* *Std.1️⃣➡️5️⃣* ▶️ *ધોરણ. ૧ થી ૫ (પ્રાથમિક) ના પાઠ્યપુસ્તકો (ગુજરાતી માધ્યમ) ડાઉનલોડ કરવા માટેની લીંક (New Syllabus 2020)*

📖 *તમારા ધોરણ કે ધોરણની નીચે આપેલ લીંક પર ક્લિક કરીને તે ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ ખૂલશે, જેમાંથી જે-તે વિષય પર ક્લિક કરીને નીચે મુજબની ડાઉનલોડ 📥 નિશાની પર ક્લિક કરવાથી તે વિષયની pdf ફાઈલ ડાઉનલોડ થશે.*
📖 *Standard 1 to 5 (Primary) : Download TextBooks (New Syllabus 2020)*
1️⃣ *ધોરણ.૧ પાઠ્યપુસ્તક - ૨૦૨૦ : ગણિત-ગમ્મત, કલરવ (ગુુજરાતી - પર્યાવરણ), કલકલિયો (ગુુજરાતી - દ્વિતીય ભાષા)*
⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔
2️⃣  *ધોરણ.૨ પાઠ્યપુસ્તક - ૨૦૨૦ : ગણિત-ગમ્મત, કલ્લોલ (ગુજરાતી - પર્યાવરણ), બુલબુલ (ગુજરાતી - દ્વિતીય ભાષા)*
⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔
3️⃣ *ધોરણ.૩ પાઠ્યપુસ્તક - ૨૦૨૦ : ગણિત-ગમ્મત, પર્યાવરણ આસપાસ, કલશોર (ગુજરાતી - પ્રથમ ભાષા), મયૂર (ગુજરાતી - દ્વિતીય ભાષા)*
⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔
4️⃣ *ધોરણ.૪ પાઠ્યપુસ્તક - ૨૦૨૦ : ગણિત-ગમ્મત, પર્યાવરણ આસપાસ, ગુુજરાતી (પ્રથમ સત્ર - દ્વિતીય સત્ર), અંગ્રેજી (પ્રથમ સત્ર - દ્વિતીય સત્ર) (English - Second Language), હિન્દી (દ્વિતીય સત્ર) (દ્વિતીય ભાષા), પતરંગો (ગુજરાતી - દ્વિતીય ભાષા)*
⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔
5️⃣ *ધોરણ.૫ પાઠ્યપુસ્તક - ૨૦૨૦ : ગણિત-ગમ્મત, પર્યાવરણ આસપાસ, ગુુજરાતી (પ્રથમ સત્ર - દ્વિતીય સત્ર), અંગ્રેજી (પ્રથમ સત્ર - દ્વિતીય સત્ર) (English - Second Language), હિન્દી (દ્વિતીય સત્ર) (દ્વિતીય ભાષા)*
⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔⛔
🖥️ *ધોરણ.૧ થી ૮ ના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તેમજ અન્ય માધ્યમ ના દરેક પાઠ્યપુસ્તક - ૨૦૨૦ ડાઉનલોડ કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🖥️ *For Download Std.1 to 12 TextBooks Official Website*

No comments:

Post a Comment

Thanks for Watching My Blog