Sunday, June 20, 2021

*🔷JAC - EDUCATION* *🔶Std.1 RTE ADMISSION 2021-22* *🔵RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ :૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ.૧ માં પ્રવેશ ની જાહેરાત*

*🔵RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ :૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ.૧ માં પ્રવેશ ની જાહેરાત*

*🟣શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ*

*🖥️ઓફીશીયલ વેબસાઈટ*

*👩‍👦Right To Education (R.T.E.) યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધો.૧ માં આવનાર બાળકો, કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.*

*🟢R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ
૪. આવકનો દાખલો ( મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ
૬. બેંક પાસબુક
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
*🔷RTE ધોરણ.1 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્‍ડ જાહેર*

*એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો*





No comments:

Post a Comment

Thanks for Watching My Blog