Friday, June 4, 2021

*🔷JAC-GSEB : ધોરણ.૧૦ નિયમિત/રેગ્યુલર વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન પરિણામ કઈ રીતે બનશે? પરિણામ ક્યારે અને કોણ આપશે? ધોરણ.૧૧ માં એડમિશન કેવી રીતે અને ક્યારે મળશે? પૂરક પરીક્ષા, ગુણ ચકાસણી, દિવ્યાંગ વિદ્યાર્થીઓના કિસ્સાના ધારા-ધોરણો, પરિણામ પત્રક, ધોરણ.૧૧ ના પ્રવેશ અને સમગ્ર પ્રક્રિયાનું સમય પત્રક અંગે ઓફીશીયલ માહિતી*

*🔷JAC-GSEB : ધોરણ.૧૦ નિયમિત/રેગ્યુલર વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન પરિણામ (૨૦+૮૦=૧૦૦) કઈ રીતે બનશે, તે અંગેની માહિતી*
*🟢પૂરક પરીક્ષા, ગુણ ચકાસણી, દિવ્યાંગ વિદ્યાર્થીઓના કિસ્સાના ધારા-ધોરણો, પરિણામ પત્રક, ધોરણ.૧૧ ના પ્રવેશ અને સમગ્ર પ્રક્રિયાનું સમય પત્રક અંગે ઓફીશીયલ માહિતી*
*🟣(નોંધ:- વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડ દ્વારા જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઈન મળશે અને જુલાઈના બીજા અઠવાડિયામાં શાળામાંથી માર્કશીટ મળશે. પછી ધોરણ.૧૧ માં એડમિશન મેળવી શકશે)*
➡️રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.. તો તેની ગમે ત્યારે પરીક્ષા લેવાઈ શકે છે.

No comments:

Post a Comment

Thanks for Watching My Blog