*🔷#JAC #EDUCATION #TEAMS*
*1️⃣વિદ્યાર્થીઓ માટે શાળામાંથી લાઈવ કલાસ માટે ઉપયોગી Microsoft Teams - Application ડાઉનલોડ કરો*
*➡️વિદ્યાર્થીઓ માટે Teams Account બનાવવા
Email Id: U-DiseNumber@jillo.gujccc.com
(જેમકે 123456789101112131@girsomnath.gujccc.com)
(U-DISE નંબર ખબર ન હોય, તો લીવીંગ સર્ટિફિકેટમાં આપેલ હોય અથવા પોતાની શાળામાંથી મેળવી શકાય)
*7️⃣શાળામાંથી કોઈપણ શિક્ષક લાઈવ કલાસ ગોઠવે, ત્યારે આ એપ્લિકેશનમાં નીચેના મેનુમાંથી ઉપરના ફોટા મુજબ Calendar ઓપ્શન સીલેક્ટ કરવું, અને જે વિષયનો ક્લાસ હોય, તે સમય મુજબ Join ઓપ્શન પર ક્લિક કરવું.
*9️⃣ત્યારબાદ ઉપરના ફોટા મુજબ જરૂર ન હોય, તો Mic (માઈક) off જ રાખવું. Camera જરૂર હોય, ત્યારે on રાખવો. અને Join now પર ક્લિક કરવું.
*🔟ઓનલાઈન લાઈવ કલાસ પૂરો થાય, એટલે ઉપરના ફોટા મુજબ લાલ રંગમાં આપેલ ☎️ પર ક્લિક કરતાં ક્લાસ અને એપ્લિકેશન બંધ થશે.
*🔵વિદ્યાર્થીઓ માટે Microsoft Teams એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટેની સમજૂતિ માટે ઉપયોગી વીડિયો.1️⃣*
👇
*🔵વિદ્યાર્થીઓ માટે Microsoft Teams એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટેની સમજૂતિ માટે ઉપયોગી વીડિયો.2️⃣*
👇
*🔵વિદ્યાર્થીઓ માટે Microsoft Teams એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટેની સમજૂતિ માટે ઉપયોગી વીડિયો.3️⃣*
👇
*🔵વિદ્યાર્થીઓ માટે Microsoft Teams એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટેની સમજૂતિ માટે ઉપયોગી વીડિયો.4️⃣*
👇
*🔵વિદ્યાર્થીઓ માટે Microsoft Teams એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટેની સમજૂતિ માટે તેમજ એક મોબાઈલમાં 2 થી વધુ એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગી વીડિયો.5️⃣*
👇
No comments:
Post a Comment
Thanks for Watching My Blog