🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
(૧) સૌ પ્રથમ પ્લેસ્ટોરમાંથી G-Shala એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(નીચે તેની લિંક આપેલ છે)
(૩) હવે તમારી ભુમિકા "હું શિક્ષક છું" પસંદ કરો.
(૪) ત્યારબાદ નીચે "Enter Teacher ID" માં તમારો શિક્ષક કોડ પસંદ કરો.
(૮ અંકનો SSA કોડ, જે યાદ ન હોય, તો SSA ની ઓનલાઈન હાજરી ની વેબસાઈટ માંથી મળી જશે.)
(ટીચર કોડ એન્ટર કરતાં નીચે તમારી વિગતો/નામ ઓટોમેટિક આવી જશે.)
(૫) હવે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
(જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP આવશે)
(૬) હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે.
(બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે,અને યાદ રાખવાનો છે.)
(૭) ત્યારબાદ સૌથી નીચે આપેલ "સાઈન અપ કરો" પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે.
(૮) હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે.
📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛
💥 *G-Shala App Version 1.3 : Latest Updates*
🔥*G-Shala App Version 1.3 અંતર્ગત નવા અપડેટ્સ*
💥 *નવીનતમ સુવિધાઓ માટે આજે જ તમારી એપ અપડેટ કરો*
1. એક જ મોબાઇલ નંબરથી એક થી વધુ વિદ્યાર્થીઓ (વધુમાં વધુ ત્રણ)ના રજીસ્ટ્રેશન માટેની સુવિધા
2. એકથી વધુ પ્રોફાઇલ માટે લોગીન થયા પછી પ્રોફાઇલ પસંદ કરવાની સગવડ
3. હવે ઉપલબ્ધ છે “My Profile” પેજ પર પ્રોફાઇલ બદલવાનો વિકલ્પ, જેથી એક જ મોબાઇલ નંબર એકથી વધુ વિદ્યાર્થીઓના એકાઉન્ટ સાથે લિંક કરી શકાશે
4. છેલ્લે ઉપયોગ કરેલ સ્ક્રીન પર પાછા જવા માટે મોબાઇલની “Back” keyનો ઉપયોગ થઇ શકશે. (હોમ/પ્રથમ પેજ પર રહેલ યુઝર મોબાઇલની “Back” key દબાવશે તો એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશે)
📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛
*🔷G-Shala Application Training*
📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛
*G-Shala એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ* 👇
*🖥️G-Shala : Gujarat Students' Holistic Adaptive Learning App Website*
No comments:
Post a Comment
Thanks for Watching My Blog