Wednesday, November 3, 2021

*🔷#JAC - #NISHTHA #TRAINING Batch_1 & Batch_2 #DIKSHA 2021-22**🔴🆕માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો તેમજ આચાર્યો માટે.. સર્ટિફિકેટ મેળવવામાં બાકી હોય તે નિષ્ઠા 2.0 સેકન્ડરી તાલીમ Batch-2 (જાન્યુઆરી.22)ના કોર્ષ.7 થી 12 માં જોડાવા માટેની લીંક**🔵દીક્ષા એપ્લિકેશન/વેબસાઈટ પર અત્યાર સુધીની તમામ નિષ્ઠા સેકન્ડરી તાલીમમાં જોડાવા માટેની લિન્ક**🔵દરેક કોર્સ/મોડયુલના નંબર અને નામ સાથે**🔵મોડયુલ.1થી 12 ના અહેવાલના નમૂના*

*🔷#JAC - #NISHTHA #TRAINING Batch_1 & Batch_2 #DIKSHA 2021-22*
*🔷NISHTHA Secondary Teachers Training (Gujarati) in Diksha Application*
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*🆕🔴દીક્ષા પોર્ટલ પર નિષ્ઠા 2.0 સેકન્ડરી તાલીમના કોર્સ.7 થી 12 માં જે શિક્ષકો કે આચાર્યશ્રીઓ પહેલા જોડાઈ શક્યા ન હોય અથવા જોડાયા ન હોય પરંતુ ત્રણ પ્રયત્નો છતાં સર્ટિફિકેટ મેળવવા મૂલ્યાંકનમાં જરૂરી ઓછામાં ઓછા 70% ગુણ મેળવી શક્યા ન હોય, તેમના માટે 1 મહિના માટે કોર્સ.7 થી 12 ફરી થી શરૂ કરવામાં આવ્યા છે.*
કોર્સમાં જોડાઈને પ્રમાણપત્ર મેળવવાની આ અંતિમ તક હોઈ તમામ બાકી શિક્ષકોએ તા.25/01/2022 સુધીમાં તમામ બાકી કોર્સમાં જોડાઈ જવું અને તા.31/01/2022 સુધીમાં કોર્સ પૂર્ણ કરી લેવા.
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*🔷નિષ્ઠા 2.0 સેકન્ડરી તાલીમ Batch-2 (જાન્યુઆરી-2022)ના કોર્સ.7 થી 12 માં જોડાવા માટેની લીંક:*
⬇️
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*7. Module-7 GJ_શાળાકીય પ્રક્રિયાઓમાં જેન્ડરનો સમાવેશ- Batch 2_(NISHTHA Sec)*

*8. Module-8 GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન- Batch 2_(NISHTHA Sec)*

*9. Module-9 GJ_વ્યાવસાયિક શિક્ષણ - Batch 2_(NISHTHA Sec)*

*10. Module-10   GJ_શાળા આધારિત મૂલ્યાંકન - Batch 2_(NISHTHA Sec)*

*11. Module-11 GJ_શાળા શિક્ષણમાં પહેલ - Batch 2_(NISHTHA Sec)*

*12. Module-12 GJ_રમકડાં આધારિત શિક્ષણશાસ્ત્ર - Batch 2_(NISHTHA Sec)*
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*🔵દીક્ષા પોર્ટલ પર નિષ્ઠા 2.0 સેકન્ડરી તાલીમના કોર્સ.1 થી 6 માં જે શિક્ષકો કે આચાર્યશ્રીઓ પહેલા જોડાઈ શક્યા ન હોય અથવા જોડાયા ન હોય પરંતુ ત્રણ પ્રયત્નો છતાં સર્ટિફિકેટ મેળવવા મૂલ્યાંકનમાં જરૂરી ઓછામાં ઓછા 70% ગુણ મેળવી શક્યા ન હોય, તેમના માટે 1 મહિના માટે કોર્સ 1 થી 6 ફરી થી શરૂ કરવામાં આવ્યા છે.*
કોર્સમાં જોડાઈને પ્રમાણપત્ર મેળવવાની આ અંતિમ તક હોઈ તમામ બાકી શિક્ષકોએ તા.25/12/2021 સુધીમાં તમામ બાકી કોર્સમાં જોડાઈ જવું અને તા.31/12/2021 સુધીમાં કોર્સ પૂર્ણ કરી લેવા.
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*🔷નિષ્ઠા 2.0 સેકન્ડરી તાલીમ Batch-2 (ડીસેમ્બર-2021)ના કોર્સ 1 થી 6 માં જોડાવા માટેની લીંક:*
⬇️
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*1. Module-1 GJ_અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો - Batch 2_(NISHTHA Sec)*

*2. Module-2 GJ_અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં ICTનું સંકલન - Batch 2_(NISHTHA Sec)*

*3. Module-3 GJ_અધ્યેતાઓના સર્વાંગી વિકાસ માટે વૈયક્તિક – સામાજિક ગુણોનો  વિકાસ - Batch 2_(NISHTHA Sec)*

*4. Module-4 GJ_કલા સંકલિત શિક્ષણ - Batch 2_(NISHTHA Sec)*

*5. Module-5 GJ_માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સમજવા - Batch 2_(NISHTHA Sec)*

*6. Module-6 GJ_આરોગ્ય અને સુખાકારી - Batch 2_(NISHTHA Sec)*
🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢🟢
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*કોર્ષ/મોડયુલ.10-11-12 (નવેમ્બર 2021)*

*12. Course/Module.12 GJ_રમકડાં_આધારિત_શિક્ષણશાસ્ત્ર (NISHTHA Sec)*
https://diksha.gov.in/explore-course/course/do_31339737883692236815675
*11. Course/Module.11 GJ_શાળા_શિક્ષણમાં_પહેલ (NISHTHA Sec)*
https://diksha.gov.in/explore-course/course/do_31339738620631449612735
*10. Course/Module.10 GJ_શાળા_આધારિત_મૂલ્યાંકન(NISHTHA Sec)*
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*કોર્ષ/મોડયુલ.7-8-9 (ઓક્ટોબર 2021)*

*9. Course/Module.9 GJ_વ્યાવસાયિક_શિક્ષણ (NISHTHA Sec.)* 
*8. Course/Module.8 GJ_શાળા_નેતૃત્વ_:_સંકલ્પના_અને_ઉપયોજન (NISHTHA Sec.)*
*7. Course/Module.7 GJ_શાળાકીય_પ્રક્રિયાઓમાં_જેન્ડરનો_સમાવેશ (NISHTHA Sec)*
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*કોર્ષ/મોડયુલ.4-5-6 (સપ્ટેમ્બર 2021)*

*6. Course/Module.6 GJ_આરોગ્ય_અને_સુખાકારી (NISHTHA Sec)*
*5. Course/Module.5 GJ_માધ્યમિક_શાળાના_વિદ્યાર્થીઓને_સમજવા (NISHTHA Sec)*
*4. Course/Module.4 GJ_કલા_સંકલિત_શિક્ષણ (NISHTHA Sec)* 
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
*કોર્ષ/મોડયુલ.1-2-3 (ઓગસ્ટ-2021)*

*3. Course/Module.3 GJ_અધ્યેતાઓના_સર્વાંગી_વિકાસ_માટે_વૈયક્તિક_-_સામાજિક_ગુણોનો_વિકાસ(NISHTHA Sec)*
*2. Course/Module.2 GJ_અધ્યયન,_અધ્યાપન_અને_મૂલ્યાંકનમાં_ICTનું_સંકલન (NISHTHA Sec)*
*1. Course/Module.1 GJ_અભ્યાસક્રમ_અને_સમાવિષ્ટ_વર્ગખંડ (NISHTHA Sec)*

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ખાસ નોંધ:
➖દરેક કોર્સની લીંકને Diksha_Application અથવા Google_Chrome Browser માં ઓપન કરો...
➖લીંક ક્લિક કરતા પહેલા જો દીક્ષા એપ્લિકેશન અગાઉ ઉપયોગ કરેલ હોય, તો તેને પ્લેસ્ટોર માંથી અપડેટ કરવી, તેમજ દીક્ષા એપ્લિકેશન માં પ્રોફાઈલ માંથી તમારી માહિતી અપડેટ કરવી.
➖જેમકે ID મા તમારા SSA ના ટીચર કોડ નાખવા અને જરૂરી માહિતી અપડેટ કરવી. ત્યારબાદ જ લીંક દ્વારા ડાયરેક્ટર કોર્ષ તાલીમ શરૂ થશે.
➖તમામ કોર્સ 30/31 તારીખ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે.
➖દરેક કોર્સના અંતમાં એક મૂલ્યાંકન કસોટી છે, જે વધુમાં વધુ 3 વખત આપી શકાશે.
➖કસોટીમાં ઓછામાં ઓછા 70% (20 માંથી 14, 40માંથી 28) ગુણ મેળવેલ હશે તો જ સર્ટીફિકેટ મળવાપાત્ર રહેશે.
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

1 comment:

  1. સારી વાત કહેવાય પણ 31 નવેમ્બર હોય?

    ReplyDelete

Thanks for Watching My Blog