🔷#G3Q - #ગુજરાત_જ્ઞાન_ગુરૂ_ક્વિઝ 2022*
#Gujarat_Gyan_Guru_Quiz #G3Q #JAC #UNA
🔵 Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | | G3Q Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
➡️ઓનલાઈન ક્વિઝ રમો.... 💵ઈનામ જીતો....
➡️School /College વિભાગમાં ધોરણ.9 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે "ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ" અંતર્ગત લાખો રુ. ના ઈનામ જીતવાની તક.
➡️Other વિભાગમાં સામાન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે છે.
➡️ઉદ્ઘાટન - > તા.07-07-2022 અને તા.08-07-2022 થી ક્વિઝ નું રજીસ્ટ્રેશન શરૂ....
1️⃣ક્વિઝ રાઉન્ડ.1 - > તા.10-07-2022 થી તા.15-07-2022
1️⃣Week.1 Winner List - > તા.16-07-2022
2️⃣ક્વિઝ રાઉન્ડ.2 - > તા.17-07-2022 થી તા.22-07-2022
2️⃣Week.2 Winner List - > તા.23-07-2022
3️⃣ક્વિઝ રાઉન્ડ.3- > તા.24-07-2022 થી તા.29-07-2022
3️⃣Week.3 Winner List - > તા.24-07-2022
4️⃣ક્વિઝ રાઉન્ડ.4- > તા.31-07-2022 થી તા.05-08-2022
4️⃣Week.4 Winner List - > તા.06-08-2022
5️⃣ક્વિઝ રાઉન્ડ.5- > તા.07-08-2022 થી તા.12-08-2022
5️⃣Week.5 Winner List - > તા.13-08-2022
6️⃣ક્વિઝ રાઉન્ડ.6- > તા.14-08-2022 થી તા.19-08-2022
6️⃣Week.6 Winner List - > તા.20-08-2022
7️⃣ક્વિઝ રાઉન્ડ.7- > તા.21-08-2022 થી તા.26-08-2022
7️⃣Week.7 Winner List - > તા.27-08-2022
8️⃣ક્વિઝ રાઉન્ડ.8- > તા.28-08-2022 થી તા.02-09-2022
8️⃣Week.8 Winner List - > તા.03-09-2022
9️⃣ક્વિઝ રાઉન્ડ.9- > તા.04-09-2022 થી તા.09-09-2022
9️⃣Week.9 Winner List - > તા.10-09-2022
🔟ક્વિઝ રાઉન્ડ.10- > તા.11-09-2022 થી તા.16-09-2022
🔟Week.10 Winner List - > તા.17-09-2022
1️⃣1️⃣ક્વિઝ રાઉન્ડ.11- > તા.18-09-2022 થી તા.23-09-2022
1️⃣1️⃣Week.11 Winner List - > તા.24-09-2022
*🔴G3Q Mega Finale- #ગુજરાત_જ્ઞાન_ગુરૂ_ક્વિઝ2022 મેગા ફાઈનલ તા.21-10-2022 સાંજે 5 વાગ્યે, સ્થળ:- ટ્રાન્સસ્ટેડિયા, મણિનગર - અમદાવાદ*
*🔴🆕G3Q અંતર્ગત શાળા કક્ષાના વિજેતાઓ માટે વિશિષ્ટ ઈનામોની ઓનલાઈન ક્વિઝ તા:01/10/2022ના 9:00 AM to 12:00 PM એ આયોજીત કરેલ છે. જેમાં પ્રથમ વિજેતાને Rs.1લાખ, દ્વિતીય વિજેતાને Rs.75 હજાર અને તૃતિય વિજેતાને Rs.50 હજાર નુ ઈનામ પ્રાપ્ત થશે.*
*🔴🆕G3Q અંતર્ગત શાળા કક્ષાના વિજેતાઓ માટે જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્પર્ધા તા.07-10-2022 ના 11:00AM થી 02:00PM દરમ્યાન વિજેતાની શાળામાં આયોજીત કરેલ છે. જેમાં જિલ્લા/મહાનગરપાલિકામાંથી 10 વિજેતાઓને બે દિવસની ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. ઉપરાંત 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના તમામ વિજેતાઓમાંથી પ્રથમ વિજેતાને Rs.2 લાખ, દ્વિતીય વિજેતાને Rs.1.25 લાખ અને તૃતિય વિજેતાને Rs.75 હજારનું ઈનામ પ્રાપ્ત થશે.*
*💠ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝઃ જિલ્લા કક્ષા ક્વિઝ લાઇવ ઇવેન્ટ*
G3Q લાઇવ ઇવેન્ટ
૭મી ઓક્ટોબરે, તાલુકા અને વોર્ડ કક્ષાએ વિજેતા બનેલ જુદી જુદી ૬,૪૯૪ શાળાના ૪૧,૦૨૪ અને ૨,૧૪૧ કોલેજના ૩૪,૬૬૫ વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. જેનો શુભારંભ સમારોહ સમારોહ સવારે ૯ઃ૩૦ વાગ્યે ફેસબુક પર લાઇવ યોજાશે. જેમાં આપ સર્વેને જોડાવા ભાવભર્યું નિમંત્રણ છે.
➡️જીલ્લાકક્ષાની G3Q ક્વિઝ તા.07-10-2022 માટેનો ઓફીશીયલ પરિપત્ર તા.04-10-2022*
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
➡️જીલ્લા કક્ષાની ક્વિઝ : તા.14-09-2022
➡️રાજ્ય કક્ષાની ક્વિઝ : તા.17-09-2022
*➡️#G3Q #Quiz #Winner #List*
*🔴10મા રાઉન્ડ/અઠવાડિયાની G3Q ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનું પરિણામ/Winner List 17 સપ્ટેમ્બર ને શનિવાર ના રોજ 3 વાગ્યા બાદ મૂકવામાં આવેલ છે. Winner List જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
*🟥🎖️Winner List માં નામ આવનાર વિદ્યાર્થીએ નીચે મુજબ બેંક ડીટેઈલ્સ આપવી.
નીચેની વેબસાઈટ પર ક્લિક કરી, પોતાના User Id અને પાસવર્ડ, કેપ્ચાકોડ નાખી નીચે મુજબનું પેજ ખૂલે, તેમાં Bank Details પર ક્લિક કરીને માહિતી ભરવી.
(ખાસ નોંધ:- વિજેતાએ ઉપર મુજબ માહિતી (સાચી વિગતો) આપેલ હશે, તો જ તે ઈનામ ને પાત્ર થશે. ક્વિઝના દરેક રાઉન્ડ પૂર્ણ થયા બાદ તાલુકા/જીલ્લા/રાજ્ય કક્ષાએ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ શકે છે. ત્યારે વિજેતા ના બેંક ખાતામાં ઈનામની રકમ જમા થઈ શકે છે. જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર 9978901597 પર સંપર્ક કરવો. )
*🔺શાળા અથવા કોલેજ દ્વારા લોગીન થઈ વિદ્યાર્થીઓ ની માહિતી જોવા અને બેંક ડીટેઈલ્સ જેવી માહિતી આપવા માટે ની વેબસાઈટ*
*🔴ક્વિઝ રાઉન્ડ - રાજ્ય કક્ષાની ક્વિઝ 17 સપ્ટેમ્બર ને બુધવારે શરૂ થશે. જેમાં ભાગ લેવા માટેની લીંક પર ક્લિક કરો👇🏻*
*🆕G3Q ક્વિઝના દરેક રાઉન્ડના સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*
*➡️તમારા User Id પાસવર્ડ અને Captcha Code એન્ટર કરીને અથવા ક્વિઝ પૂર્ણ કર્યા બાદ Back to Home પર ક્લિક કરીને નીચે મુજબ આપેલ Cirtyficate of Participation પર ક્લિક કરીને દરેક ક્વિઝના સર્ટિફિકેટ pdf સ્વરૂપમાં ડાઉનલોડ કરો*
*➡️Certificate of Participation પર ક્લિક કરતાં નીચે મુજબ નું દરેક ક્વિઝનું સર્ટિફિકેટ pdf સ્વરૂપમાં ડાઉનલોડ થશે. જેમાં Round Number પણ લખેલ હોય છે.*
*➡️G3Q Quiz Bank With Key - Education Type, Quiz Language & Date Select - > Search*
➡️શૈક્ષણિક પ્રકાર, ક્વિઝ માધ્યમ & તારીખ સીલેક્ટ કરીને જુઓ ક્વિઝ બેન્ક ના પ્રશ્નો અને જવાબો
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
➡️G3Q ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક👇🏻
*🔵School અને College કેટેગરીના વિદ્યાર્થીઓ માટે*
*🔷શાળાકક્ષાએ ઈનામ*
🥇 પ્રથમ નંબર રુ. 2100
🥈 દ્વિતીય નંબર રુ. 1500
🥉 તૃતિય નંબર રુ. 1000
*🔷તાલુકાકક્ષાએ ઈનામ*
🥇 પ્રથમ નંબર રુ. 1,00,000
🥈 દ્વિતીય નંબર રુ. 75,000
🥉 તૃતિય નંબર રુ. 50,000
*🔷જિલ્લાકક્ષાએ ઈનામ*
🥇 પ્રથમ નંબર રુ. 2,00,000
🥈 દ્વિતીય નંબર રુ. 1,25,000
🥉 તૃતિય નંબર રુ. 75,000
*🔷રાજયકક્ષાએ ગ્રાન્ડ ફીનાલે મેગા ક્વિઝ ઈનામ*
🥇 પ્રથમ નંબર રુ. 3,00,000
🥈 દ્વિતીય નંબર રુ. 2,00,000
🥉 તૃતિય નંબર રુ. 1,00,000
➡️Other કેટેગરી ના તાલુકા કક્ષાના વિજેતાઓ ને પરિવારના 4 સદસ્યો સાથે એક વર્ષ ના સમય ગાળા માં 1 દિવસની સાયન્સ સિટી અને દાંડી કુટિર માટેની સ્ટડી ટૂર ઇનામ રૂપે ફ્રી.
➡️રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ G3Q ઓનલાઈન ક્વિઝમાં ભાગ લેવા માટેની લીંક👇🏻
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔴#G3Q #Quiz #Winner #List #Declared*
*➡️ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનું Week.1/2/3/4/5/6/7/8/9/10 નું પરિણામ/Winner List જાહેર.. Winner List જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.*
*➡️Week માં Week 1/2/3/4/5/6/7/8/9/10 સીલેક્ટ કરો*
*➡️Education Type માં School/College/Other સીલેક્ટ કરો*
*➡️Taluka માં તમારો જીલ્લો-તાલુકો સીલેક્ટ કરો.. જેમકે Gir Somnath - Una*
*➡️Get Result પર ક્લિક કરો... લીસ્ટમાં તમારૂં નામ છે, કે નહીં તે ચેક કરો..જો નામ હોય, તો સૂચનાનો અભ્યાસ કરવો.*
*➡️School કે College કેટેગરીમાં વીનર લીસ્ટમાં તમારું નામ હોય, તો ક્વિઝની લીંકમાં Username, PASSWORD નાખીને જે પેજ ખુલે એમાં શરૂઆતમાં Bank Details આવે તેમાં ક્લિક કરીને પોતાની બેંક ડીટેઈલ્સ અને અન્ય માહિતી ભરવી.
➡️Other કેટેગરી ના વિજેતાઓ ને પરિવારના 4 સદસ્યો સાથે એક વર્ષ ના સમય ગાળા માં 1 દિવસની સાયન્સ સિટી અને દાંડી કુટિર માટેની સ્ટડી ટૂર ઇનામ રૂપે ફ્રી.
*➡️પરિણામ અને ઈનામ અંગે અગત્યની સૂચના👇*
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔷G3Q - ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંગે / About the Quiz*
➡️ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
➡️ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
*🔷ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility*
➡️શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ School કેટેગરીમાં તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ College કેટેગરીમાં તેમજ Other કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
*🔷ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q)*
· એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
· કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
➡️(રજીસ્ટ્રેશન તા.07-07-2022 થી શરૂ, ક્વિઝનો પ્રથમ રાઉન્ડ તા.10-07-2022 થી શરૂ)
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵G3Q ક્વિઝમાં રજીસ્ટ્રેશન અને ક્વિઝમાં ભાગ ભાગ લેવા માટે Steps*
➡️G3Q ક્વિઝમાં રજીસ્ટ્રેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો👇🏻
➡️રજીસ્ટ્રેશનની લીંક પર ક્લિક કર્યા બાદ નીચેની માહિતી ભરો.
➡️નીચે મુજબની માહિતી બરાબર છે, તે ચકાસો. ભૂલ હોય, તો Close પર ક્લિક કરીને ભૂલ સુધારવી.
જો બધી માહિતી બરાબર હોય, તો Confirm પર ક્લિક કરો.
➡️ત્યારબાદ નીચે મુજબ ઓપ્શન આવશે, જેમાં તમારા મોબાઈલમાં OTP નો મેસેજ આવશે, જેમાંથી નીચે મુજબ OTP એન્ટર કરીને Confirm પર ક્લિક કરવું.
➡️રજીસ્ટ્રેશન Successful થયા બાદ તમારા મોબાઈલમાં નીચે મુજબ સાદો Text Message આવશે, જેમાં ક્વિઝમાં ભાગ લેવા માટેનો Username, Password અને ક્વિઝમાં ભાગ લેવા માટેની લીંક આપેલી હશે. આ મેસેજને સાચવીને રાખવો. અને ક્વિઝમાં ભાગ લેવા માટે ઉપયોગ કરવો.
☎️📱જો કોઈ મૂઝવણ હોય, તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર 9978901597 પર સંપર્ક કરવો.
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ક્વિઝમાં ભાગ લેવાના Steps*
*🔴ખાસ નોંધ :- રજીસ્ટ્રેશન કર્યાના 24 કલાક બાદ ક્વિઝમાં ભાગ લઈ શકાશે.
➡️ક્વિઝમાં ભાગ લેવા માટેની લીંક👇
➡️લીંક ઓપન કર્યા બાદ નીચે મુજબ પેજ ખૂલશે. જેમાં તમારા મોબાઈલમાં આવેલ Text Message માં આપેલ Username અને Password નાખી, નીચે આપેલ Captcha Code એન્ટર કરી, Log In પર ક્લિક કરવું.
➡️Log in થયા બાદ નીચે મુજબનું ક્વિઝનું પેજ ખૂલશે. જેમાં I Agree ની ડાબી સાઈડના ⏹️બોક્સ પર ટીક કરીને Start Quiz પર ક્લિક કરવું.
જેમાં એક પ્રશ્નના 4 ઓપ્શન આપેલા હશે. જેનો એક સાચો જવાબ હોય, તેની ડાબી બાજુના 🔘રાઉન્ડ પર ક્લિક કરીને Save & Next પર ક્લિક કરવું.
આવા કુલ 20 પ્રશ્નોના જવાબ આપવા. જેના માટે ઉપર સમય પણ આપેલ છે.
➡️20 પ્રશ્નોના જવાબ આપ્યા બાદ નીચે મુજબ ના પેજમાં Submit પર ક્લિક કરવું.
➡️ખાસ નોંધ:- ક્વિઝ પૂર્ણ કર્યા બાદ ક્વિઝમાં એક દિવસમાં એકજ વખત ભાગ લઈ શકાશે.
➡️ક્વિઝ અંગે ફીડબેક આપવા માટે ગુગલ ફોર્મ
આ રીતે દર અઠવાડિયે ફરીથી ક્વિઝમાં ભાગ લેવો.
☎️📱જો કોઈ મૂઝવણ હોય, તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર 9978901597 પર સંપર્ક કરવો.
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵G3Q ક્વિઝનું માળખું*
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵G3Q ક્વિઝના ઈનામ ની વિગતો*
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵G3Q ક્વિઝના સામાન્ય નિયમો*
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
*🔵G3Q ક્વિઝ અંગે વધુ માહિતી👇*
jayendra
ReplyDeleteRathod Rohit Bhimsi
ReplyDelete9904492269
ReplyDelete9904492269
ReplyDelete9904492269
ReplyDelete9904492269
ReplyDelete9904492269
ReplyDelete9904492269
ReplyDeleteબામણીયા રાજ
ReplyDeleteChudasma axay
ReplyDeleteZala Aashish Kumar Ashok ulkumar
ReplyDeleteZala Aashish Kumar Ashok kumar
ReplyDeleteBamaniya hiral. Bhima. Bhai
ReplyDelete10
ReplyDeleteRaKESH
ReplyDeleteGjr0548709
ReplyDelete1244867
ReplyDeleteJanak
ReplyDelete