Friday, December 23, 2022

*🔷પરીક્ષા પે ચર્ચા 2023 Pariksha Pe Charcha PPC-2023 રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી*

#પરીક્ષાપેચર્ચા2023
#परीक्षापेचर्चा2023
##ParixaPeCharcha2023
#PPC2023

PPC-2023 ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની લિંક

➡️Participate Now પર ક્લિક કરો.

➡️વિદ્યાર્થીએ Student (Self Participation) માં Login to Submit પર ક્લિક કરવું.
➡️વિદ્યાર્થીને જાતે રજીસ્ટ્રેશન ન કરી શકે, તો શિક્ષક દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે Student (Participation through Teacher login માં Login to Submit પર ક્લિક કરવું.

➡️શિક્ષકો એ રજીસ્ટ્રેશન માટે Teacher ઓપ્શન માં Login to Submit પર ક્લિક કરવું.
➡️વાલીઓએ રજીસ્ટ્રેશન માટે Parent ઓપ્શન માં Login to Submit પર ક્લિક કરવું. 

➡️ઉપર મુજબ ના પેજ પર E-mail/Mobile (Log in With OTP) માં પોતાના મોબાઈલ નંબર અથવા ઇ-મેઇલ નાખી, Log in with OTP પર ક્લિક કરો.
ત્યારબાદ PARTICIPATE NOW પર ક્લિક કરતાં નીચે મુજબ નું પેઈજ ખુલશે, જેમાં નીચે મુજબ ની માહિતી ભરવી. 

➡️Submit પર ક્લિક કરતાં તમારૂં રજીસ્ટ્રેશન થઈ જશે. અને નીચે મુજબનું તમારા નામનું સર્ટિફિકેટ આવી જશે. જેને ડાઉનલોડ કરી શકાય છે. 

No comments:

Post a Comment

Thanks for Watching My Blog