Educational News Std.1 to 8 Std.9 to 12 Maths, Science And Other Subjects Meterial, Video, Papers, Educational Information EdutorApp, DSI Quizes and Many More Useful Information for Students and Teachers.
Sunday, January 21, 2024
*🔮ધોરણ.9 વાર્ષિક પરીક્ષા 2023-24 : ગણિત અને વિજ્ઞાન માટે પ્રશ્નપત્રનું પરિરૂપ /પેપરસ્ટાઈલ, પ્રશ્નપત્રનું માળખું, બ્લૂપ્રિન્ટ, નમૂનારૂપ પ્રશ્નપત્ર**➡️(અન્ય વિષયો માટે 2022-23 મુજબ પેપરસ્ટાઈલ)* #JAC_EDUCATION #STD_9 http://tinyurl.com/284pmdog
*🔮ધોરણ.9 દ્વિતીય પરીક્ષા ગણિત અને વિજ્ઞાન 2023-24 માટે પ્રશ્નપત્રનું પરિરૂપ / પેપરસ્ટાઈલ, પ્રશ્નપત્રનું માળખું**➡️(અન્ય વિષયો માટે 2022-23 મુજબ પેપરસ્ટાઈલ)* #JAC_EDUCATION #STD_9 http://jayendrachauhan.blogspot.com/2024/01/9-2023-24.html
Monday, January 1, 2024
*🔮G3Q 2.0 Gujarat Gyan Guru Quiz 2023-24**💎ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2023-24 અંગે સંપૂર્ણ માહિતી (ધોરણ.9 થી 12 ના વિદ્યાર્થી માટે)*💎ગુજરાત જ્ઞાન ગુરૂ G3Q 2.0 ક્વિઝ (2023-24) તા.24-12-2023 થી 10 અઠવાડિયા સુધી દર રવિવાર થી શુક્રવાર સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી ક્વિઝ રમી શકાશે.દર અઠવાડિયાના 500 વિજેતાઓને ₹ 2000 નું ઈનામ.દર 2 રાઉન્ડના અંતે બમ્પર ક્વિઝના 6 વિજેતાઓને ₹ 5000 નું ઈનામ.આ ઉપરાંત બમ્પર ક્વિઝના તમામ વિજેતાઓને એક દિવસની ઐતિહાસિક /જોવાલાયક સ્થળોની શૈક્ષણિક ટૂર.10 અઠવાડિયાના અંતે શાળા કક્ષાના 5000 વિજેતાઓને Grand Finale Quiz માં 1st પ્રથમ નંબર ને ₹ 2,00,000 (બે લાખ) 2nd દ્વિતીય નંબર ને ₹ 1,50,000 (દોઢ લાખ) 3rd તૃતીય નંબર ને ₹ 1,00,000 (એક લાખ)નું ઈનામ સાથે સર્ટિફિકેટ પણ મળશે. http://tinyurl.com/yt9k53fx
- એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
- સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
- વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
- કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
- ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
*💎ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility*
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
*💎ક્વિઝ અંગે / About the Quiz*
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 9978901597 અથવા 7878330030 પર અમારો સંપર્ક કરો.
#JAC #EDUCATION
*🔵ધોરણ.9 દ્વિતીય પરીક્ષા 2024-25 માટે ઉપયોગી - દરેક વિષયની પેપરસ્ટાઈલ (પ્રશ્નપત્રનું પરિરૂપ), અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનું માળખું**🔵Std.9 Usefull For Second Exam 2024-25 - All Subjects Paper Style, Syllabus and Structure of the Question Paper* #STD_9 #Second_Exam #JAC #EDUCATION http://jayendrachauhan.blogspot.com/2024/11/std9-secondexam9-2024-25-std9-usefull.html
_____________________________________________ #ધોરણ_9 #પ્રથમ_પરીક્ષા 2024-25 માટે ઉપયોગી - દરેક #વિષય ની #પેપરસ્ટાઈલ ( #પ્રશ્નપત્રનું_પરિરૂપ...
-
_____________________________________________ #સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_2 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #ઓગસ્ટ_20...
-
_____________________________________________ #સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_1 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #NEP_202...
-
_____________________________________________ #ધોરણ_9 #વાર્ષિક_પરીક્ષા 2023-24 માટે #પ્રશ્નપત્રનું_પરિરૂપ #પેપરસ્ટાઈલ, #પ્રશ્નપત્રનું_માળખું...