_________________________________________
#G3Q #G3Q_2.0 #G3Q_QUIZ
#GUJARAT_GYAN_GURU_QUIZ
#ગુજરાત_જ્ઞાન_ગુરૂ_ક્વિઝ
🔮ગુજરાત જ્ઞાન ગુરૂ G3Q 2.0 ક્વિઝ (2023-24)
તા.24-12-2023 થી 10 અઠવાડિયા સુધી દર રવિવાર થી શુક્રવાર સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી ક્વિઝ રમી શકાશે.
દર અઠવાડિયાના 500 વિજેતાઓને ₹ 2000 નું ઈનામ.
દર 2 રાઉન્ડના અંતે બમ્પર ક્વિઝના 6 વિજેતાઓને ₹ 5000 નું ઈનામ.
આ ઉપરાંત બમ્પર ક્વિઝના તમામ વિજેતાઓને એક દિવસની ઐતિહાસિક /જોવાલાયક સ્થળોની શૈક્ષણિક ટૂર.
10 અઠવાડિયાના અંતે શાળા કક્ષાના 5000 વિજેતાઓને Grand Finale Quiz રમાડવામાં આવશે.
1st પ્રથમ નંબર ને ₹ 2,00,000 (બે લાખ)
2nd દ્વિતીય નંબર ને ₹ 1,50,000 (દોઢ લાખ)
3rd તૃતીય નંબર ને ₹ 1,00,000 (એક લાખ)
નું ઈનામ સાથે સર્ટિફિકેટ પણ મળશે.
_________________________________________
*🔮G3Q 2.0 - ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરી, ભાગ લો અને જીતો કરોડોનાં ઇનામો, શૈક્ષણિક પ્રવાસ*
💎રજીસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓ ક્વિઝમાં ભાગ લેવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
💎બમ્પર ક્વિઝમાં ભાગ લેનાર વિનર લિસ્ટ જોવા માટે બમ્પર ક્વિઝના બીજા દિવસે Winner List જોવા અહીં ક્લીક કરો
💎G3Q ક્વિઝના રજીસ્ટ્રેશન માટે
સૌપ્રથમ નીચેની લિંક ખોલો.
નીચે સ્ક્રોલ કરો/ Register પર ક્લિક કરો.
વિદ્યાર્થીનું પૂરૂં નામ માં અટક નામ પપ્પાનું નામ એન્ટર કરો.
જાતિ Male/Female/Transgender સીલેક્ટ કરો.
મોબાઇલ નંબર /વોટ્સએપ નંબર એન્ટર કરો.
શૈક્ષણિક પ્રકાર School સીલેક્ટ કરો.
ધોરણ 9/10/11/12 સિલેક્ટ કરો.
જિલ્લો સિલેક્ટ કરો.
શાળાનું નામ સિલેક્ટ કરો.
(School Search કરીને પણ Select કરી શકાય)
ક્વિઝ માધ્યમમાં English / ગુજરાતી સિલેક્ટ કરો.
ઈ-મેલ એન્ટર કરો.
(ફરજિયાત નથી)
આધારકાર્ડ નંબર એન્ટર કરો.
વિદ્યાર્થી/વાલીના ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરો.
(ફરજિયાત નથી)
કાયમી રહેઠાણનું સરનામું:-
જીલ્લો સીલેક્ટ કરો.
તાલુકો સીલેક્ટ કરો.
વિસ્તાર સીલેક્ટ કરો. (ગામ - પીનકોડ)
સરનામું એન્ટર કરો.
નિયમો અને શરતો ના 🔲બોક્સમાં ✔️ કરો અને
પીળા બોક્સમાં આપેલા કેપ્ચા કોડ ભરીને
Save ક્લિક કરો.
Save આપ્યા બાદ મોબાઈલ નંબર પર OTP આવે તે એન્ટર કરી, Confirm પર ક્લિક કરો.
Confirm આપતાં નીચે મુજબ નો મેસેજ આવે, તેમાં Ok આપો.
ok આપતાં મોબાઈલ નંબર પર નીચે મુજબ Text મેસેજ આવશે. જેમાં આપેલ user name અને password ને ક્વિઝ રમવા માટે ઉપયોગ કરવો.
Dear xxxxxx xxxxxx Congratulations !
You have been successfully registered for G3Q 2.0
Your username is : GJUxxxxxxx and initial password xxxxxxxx,
which you can change after login.
All The Best!
ઉપરોક્ત મેસેજ આવે.. એટલે તમારૂં રજીસ્ટ્રેશન થઈ ગયું.
_________________________________________
જો ન સમજાય તો નીચેની લિંક પર વિડિઓ જુઓ :
_________________________________________
રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ / પ્રજાજનો ક્વિઝ રમવા અહીં ક્લિક કરો.
Today's Quiz Bank માટે અહીં_ક્લિક_કરો
Play Quiz માટે અહીં_ક્લિક_કરો
અને મેસેજમાં આવેલ user name અને password નો ઉપયોગ કરીને
Username and Password તેમજ Captcha Code એન્ટર કરી Log In કરતાં નીચે મુજબની સ્ક્રીન આવશે.
જેમાં Continue પર ક્લિક કરવું.
ઉપર મુજબ Continue પર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન આવશે. જેમાં 🔲 પર ટીક કરીને Start Quiz પર ક્લિક કરવું.
ક્વિઝ શરૂ કરતાં દરેક પ્રશ્નોના જવાબ ટીક કરીને Save & Next આપવું.
20 પ્રશ્નોની ક્વિઝ પૂર્ણ થતાં નીચે મુજબ ની સ્ક્રીન આવશે.
ઉપર મુજબની સ્ક્રીન આવ્યા બાદ Back to Home પર ક્લિક કરવું. નીચે મુજબની સ્ક્રીન આવે, તેમાં Cirtyficate of Participation પર ક્લિક કરીને પોતાનું સર્ટિફિકેટ મેળવો.
Cirtyficate of Participation પર ક્લિક કરતાં નીચે મુજબનું સર્ટિફિકેટ pdf સ્વરૂપમાં ડાઉનલોડ થશે.
_________________________________________
*💎ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /
Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)*
- એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
- સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
- વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
- કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
- ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
_________________________________________
*💎ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility*
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
_________________________________________
*💎ક્વિઝ અંગે / About the Quiz*
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
_________________________________________
Note:
જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 9978901597 અથવા 7878330030 પર અમારો સંપર્ક કરો.
_________________________________________
No comments:
Post a Comment
Thanks for Watching My Blog