Saturday, March 16, 2024

*🔷ધોરણ.1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ પરીક્ષાઓની માહિતી**🔮CET (Common Entrance Test - સામાન્ય પ્રવેશ પરીક્ષા), CGMS (Chiefminister Gyan Sadhna Merit Scholarship Exam - મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા), NMMS (National Means Cum-Merit Scholarship Exam - રાષ્ટ્રીય મીન્સ-કમ મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા), PSE (Primary Scholarship Exam - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા), SSE (Secondary Scholarship Exam - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) RIMC (Rashtriya Indian Military College - Dehradun), NTSE - National Talent Search Examination (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા) જેવી વિવિધ પરીક્ષાઓની માહિતી, હોલટિકિટ, પ્રશ્નપત્ર, પ્રોવિઝનલ - ફાઈનલ આન્સર કી અને પરિણામ 2023-24, PRL - વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ* https://tinyurl.com/2b843n5z

____________________________________________

🔴 #JAC #EDUCATION #EXAMS #2023_24

#CET , #CGMS , #NMMS , #PSE , #SSE, #RIMC પરીક્ષાના પ્રેક્ટિસ ટેસ્ટ અત્યાર સુધી લેવાયેલ ટેસ્ટ નીચેની ગુગલ ડ્રાઇવ લિન્ક પરથી મેળવો. 
તેમજ પરીક્ષા વિશે માહિતી મેળવો. 


*🔷તમારા બાળકને પ્રાથમિક કક્ષાએ થી જ હોંશિયાર અને કાબેલ બનાવવા ઈચ્છતા હોય તો આ પરીક્ષાઓ અચૂક અપાવજો.* 

.....પછી ભલે ને તમારે ત્યાં પ્રવેશ લેવો હોય કે ન લેવો હોય, સ્કોલરશીપ મેળવવી હોય કે ન મેળવવી હોય પણ આ પ્રકારની પરીક્ષાઓ આપવાથી તેનું મનોબળ મજબૂત બનશે અને બુધ્ધિ શક્તિ નો વિકાસ થશે અને ભવિષ્યમાં અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરી શકશે.

.....અહીં પ્રસ્તુત છે, વિવિધ પ્રકારની લેવામાં આવતી મહત્વની પરીક્ષાઓ જે આગળ જતાં ખુબજ ઉપયોગી સાબિત થશે ......

1) *ધોરણ.5 માં હોય ત્યારે JNV - Javahar Navoday Vidyalaya - જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા, સૈનિક સ્કુલની પ્રવેશ પરીક્ષા તથા CET - Common Entrance Test - સામાન્ય પ્રવેશ પરીક્ષા* 
 
2) *ધોરણ.6 માં હોય ત્યારે PSE - Primary Scholarship Examination - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા* 

3) *ધોરણ.7 માં હોય ત્યારે RIMC - Rashtriya Indian Military College - રાષ્ટ્રીય ભારતીય લશ્કરી કોલેજ ની પ્રવેશ પરીક્ષા* 
 
4) *ધોરણ.8 માં હોય ત્યારે NMMS - National Means cum Merit Scholarship - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ તથા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને સૈનિક સ્કુલની પ્રવેશ પરીક્ષા* 

5) *ધોરણ.8 માં હોય ત્યારે GGMS - મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા*

6) *ધોરણ.9 માં હોય ત્યારે SSE - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા* 

7) *ધોરણ.10 માં હોય ત્યારે NTSE - National Telent Search Examination - રાષ્ટ્રીય પ્રતિભા ખોજ સ્પર્ધા ની પરીક્ષા* 
 
8) *ધોરણ.7 થી 12 માં હોય ત્યારે હિન્દી પહલી, દૂસરી, તીસરી ની પરીક્ષા* 

9) *ધોરણ.6 થી 8 માં હોય ત્યારે ગુજરાતી જોડણી સુધાર પરીક્ષા* 

10) *ધોરણ.1 થી 10 માં હોય ત્યારે : ISTSE - Indian School Talent Search Exam (Scholarship Olympiad) - ભારતીય શાળા પ્રતિભા શોધ પરીક્ષા (સ્કોલરશીપ ઓલિમ્પિયાડ)* 

11) *ધોરણ.11-12 સાયન્સ માં હોય ત્યારે KVPY - Kishor Vaigyanik Protsahan Yojna - કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના પરીક્ષા અપાવો.* 

..... *પછી જુઓ તમારા બાળકનો કમાલ, તમે ક્યારેય ટકા ઉપર ન જાઓ અને અન્ય બાળકની સાથે સરખામણી ના કરો.* 

 ____________________________________________

*🔷CET - Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)*

*(હાલ ધોરણ.5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*
*કોમન એન્ટ્ન્સ ટેસ્ટ (CET) જાહેરનામું - 2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*મોડેલ સ્કૂલ ઠરાવ 03032014 & 19092022 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*જ્ઞાનશક્તિ ઠરાવ 22092023 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*રક્ષાશકિત સ્કુલ ઠરાવ 11102022 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

➡️ધોરણ.6 માં પ્રવેશ માટે CET પરીક્ષામાં ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓને શક્તિ નિવાસી શાળાઓ, જ્ઞાન શક્તિ આદિજાતિ નિવાસી શાળાઓ, રક્ષા શક્તિ શાળાઓ અને મોડેલ શાળાઓમાં ધોરણ.12 સુધી મફત શિક્ષણ મળશે.


➡️CET પરીક્ષા નમૂનારૂપ OMR ઉત્તરપત્ર

➡️CET પરીક્ષા હોલટીકીટ નો નમૂનો

➡️CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા સમય 10:30 થી 1:00

📝કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી માધ્યમ)નું પ્રશ્નપત્ર તા.30-03-2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

📄CET 2024 PROVISIONAL ANSWER KEY ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

➡️કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

*🔮CET - કોમન એન્ટ્રસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા) તા.30-03-2024 (ધોરણ 5) પરિણામ જાણવા માટે  અહીં_ક્લિક_કરો

➡️CET - કોમન એન્ટ્રસ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા) 2024 (ધોરણ 5) પરિણામ જાહેરનામું / Result Notification ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

➡️ *CET પ્રેક્ટિસ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

____________________________________________

*🔷CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા*

*(હાલ ધોરણ.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-2024 જાહેરનામું તા.25-01-2024 અને ઠરાવ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના ઠરાવ 07062023 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*


➡️CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા પ્રવેશપત્ર (હોલટિકિટ) નો નમૂનો
➡️CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા સમય બપોરે 3:00 થી 5:30

📝મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી માધ્યમ)નું  પ્રશ્નપત્ર તા.30-03-2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

📄CGMS 2024 PROVISIONAL ANSWER KEY ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

🔷મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

*🔷મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 પરિણામ તા.18-05-2024 માટે અહીં_ક્લિક_કરો
➡️મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 નું પરીણામનું જાહેરનામું તા.18-05-2024
જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો


 🔖 *CGMS પ્રેક્ટિસ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

____________________________________________

*🔷NMMS - National Means Cum-Merit Scholarship (રાષ્ટ્રીય મીન્સ કમ-મેરિટ શિષ્યવૃત્તિ) પરીક્ષા*

*(હાલ ધોરણ. 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*NMMS - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા જાહેરનામું તા.14-02-2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*🔮NMMS - National Means cum Merit Scholarship Scheme (For Standard VIII) (ધોરણ-8) Exam - Print Hall Ticket*

Link-1

Link-2

🔷નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) ૨૦૨૩-૨૪ પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી માધ્યમ)ના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

🔷નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) ૨૦૨૩-૨૪ પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી માધ્યમ)ની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

*➡️નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS) 2023-24 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની ફાઇનલ આન્સર કી*

*🔮NMMS - નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2023-24 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની ફાઇનલ સુધારા આન્સર કી તા.18-05-2024*


*🔮NMMS - National Means cum Merit Scholarship Scheme પરીક્ષા 2023-24 પરિણામ*
(Standard.8)

 ➡️ *NMMS પ્રેક્ટિસ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

____________________________________________

*🔷PSE - Primary Scholarship Exam (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા)*

*(હાલ ધોરણ.6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*💎PSE - Primary Scholarship Exam (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) અને
SSE - Secondary Scholarship Exam (માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) અંગેનો પરિપત્ર તા.27-02-2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

➡️PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા નમૂનારૂપ OMR Answer Sheet
*🔮PSE - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 ની હોલટિકિટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવા બાબત 19042024*

 🔖 *PSE પ્રેક્ટિસ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

🔶 *PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ રીક્ષા 2023-24 જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

➡️PSE PAPER WITH ANSWERS 2022 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

➡️PSE TEST 54 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો
➡️PSE TEST 54 ANSWER KEY ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

🖥️Official Website : www.sebexam.org


*🔮પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) 2023-24 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી (પરીક્ષા તા.28-04-2024)*


*🔮PSE - પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી Dt.21-05-2024*

 ____________________________________________

*🔷SSE - Secondary Scholarship Exam (માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા)*

*(હાલ ધોરણ.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*💎PSE - Primary Scholarship Exam (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) અને
SSE - Secondary Scholarship Exam (માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) અંગેનો પરિપત્ર તા.27-02-2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો

*🔮SSE - માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 ની હોલટિકિટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવા બાબત 19042024*

➡️ *SSE પ્રેક્ટિસ ટેસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

🔶 *SSE માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

🖥️Official Website : www.sebexam.org

*🔮માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE) 2023-24 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી (પરીક્ષા તા.28-04-2024)*


*🔮SSE - માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી Dt.21-05-2024*

____________________________________________

*🔷NOTIFICATION FOR RIMC ENTRANCE EXAM JUN 2024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*

*(હાલ ધોરણ.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે) 

➡️RIMC JUN-2024 (TERM JAN. 2025) EXAM DATE CHANGE LETTER


____________________________________________

*💎NTSE - National Talent Search Examination (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા)* 

*(હાલ ધોરણ.10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*🔮NTSE - National Talent Search Examination (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા) અંગેનો પરિપત્ર તા.17-09-2021 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો*
____________________________________________

*🔷ધોરણ.1 થી 10 માં હોય ત્યારે : ISTSE -Indian School Talent Search Exam (Scholarship Olympiad) - ભારતીય શાળા પ્રતિભા શોધ પરીક્ષા (સ્કોલરશીપ ઓલિમ્પિયાડ)* 

🖥️Official Website : https://www.istse.org/

➡️ભારતીય શાળાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભા શોધ શિષ્યવૃત્તિ ઓલિમ્પિયાડ પરીક્ષા.
પરીક્ષા વર્ગ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓની એકંદર બૌદ્ધિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ છે.

➡️ ISTSE ઓનલાઈન શિષ્યવૃત્તિ ઓલિમ્પિયાડ - સમર 2024 (સીધી ભાગીદારી માટે ખુલ્લું): તમે તમારા ઘરના આરામથી આ પરીક્ષામાં ભાગ લઈ શકો છો.
તમારે વેબકેમ અને લાઇવ ઇન્ટરનેટ કનેક્શન સાથે લેપટોપ અથવા ડેસ્કટોપ અથવા ટેબ્લેટની જરૂર છે.
તમારી સિસ્ટમ ISTSE શિષ્યવૃત્તિ ઓલિમ્પિયાડ પરીક્ષા ઓનલાઈન લેવા માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે કે કેમ તે ચકાસવા માટે અહીં_ક્લિક_કરો

➡️ISTSE પેપર-આધારિત સ્કોલર ઓલિમ્પિયાડ - 2024-25 (ફક્ત શાળા દ્વારા): ઑફલાઇન પરીક્ષા શાળા દ્વારા લેવામાં આવશે.
પરીક્ષા ફોર્મ વિશે કૃપા કરીને તમારી શાળા સાથે વાત કરો.

🔷Olympiad Exam Dates:
 ISTSE Online Scholarship Olympiad - Summer 2024 (For Direct Candidates):

For Class 1-3: May 19th 2024
For Class 4-6: May 18th 2024
For Class 7-10: May 12th 2024

➡️Paper-based Scholarship Olympiad Exam (Only through School):
Exam Date: 3rd Feb 2025
Registration Last Date: 15th Oct 2024
For Registration Click_Here

➡️ISTSE વિશે વધુ માહિતી ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો
___________________________________________

*🔷PRL વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ (ધોરણ.7 પાસ વિદ્યાર્થીઓ માટે અને હાલ ધોરણ.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)*

*🔮PRL પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા)* શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે.
અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ.
આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે.
આ શિષ્યવૃત્તિનું નામ *વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)* છે.

*➡️શિષ્યવૃત્તિ ચયન કસોટી:* શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 19th January 2025 રવિવાર ના રોજ યોજવામાં આવશે.

*➡️શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ:*
વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.
અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં *_ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે._*
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.

*➡️લાયકાત, પાત્રતા, નિયમો અને શરતો:*
અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.
વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવક અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.
અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
શાળા સરકારી/ અર્ધસરકારી/ ટ્રસ્ટ દ્વારા સંચાલિત / સ્વ-ધિરાણ (સેલ્ફ -ફાઇનાન્સ) છે તેની વિગતો.
શાળાનું ભાષા માધ્યમ.
શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
*➡️આવકના દાખલા માટે માન્ય અધીકારિઓ:* તહેસીલદાર, મહેસુલ અધિકારી (મામલતદાર), એસ.ડી.એમ., તાલુકા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, એ.ડી.એમ. કે તેમને સમકક્ષ.
પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે ચયનિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી તથ્યો જાણી જોઇ દબાવ્યા હશે કે અવગણ્યા હશે, તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
શિષ્યવૃત્તિનું વાર્ષિક નવીકરણ એ હકીકતને આધિન રહેશે કે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનુ રહેશે.
શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ 11 માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.

*➡️અરજી પ્રક્રિયા:*
અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
વિદ્યાર્થીનો ફોટો
આવકનો પુરાવો:
આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
ધોરણ 7 ની માર્કશીટ
જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

*➡️મહત્વની તારીખો:*
*રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ:* Friday, 3rd January 2025 05:00:00 PM
*ચયન પરીક્ષા:* Sunday, 19th January 2025

*➡️વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ*

*➡️સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી:*
સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 19th January 2025 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ એક કલાક ની રહેશે.

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.

પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.

પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.

દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.

*➡️પરીક્ષા કેન્દ્રોની સૂચિ*

*➡️ઓફીશીયલ વેબસાઇટ:*

_____________________________________________

No comments:

Post a Comment

Thanks for Watching My Blog