_____________________________________________
#સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_1 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #NEP_2020
#SwiftChat #Prashikshak #Online #Trainning
#Module_1 Each #Chapters / #Cource #Answerkey #July_August_2024
_____________________________________________
Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી *પ્રશિક્ષક* તાલીમમાં જોડાઈ શકાશે.
➡️આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.
➡️વર્ષ દરમ્યાન 50 ક્લાકમાંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💎Prashikshak તાલીમ:
💡Imp Points :
➡️મોડ્યુલ-1 ની ઓનલાઈન તાલીમ તા.15-07-2024 થી તા.15-08-2024 સુધીમાં 10 કોર્ષની 10 કલાકની તાલીમ. (દરેક પ્રકરણ માટે 1 કલાક જરૂરી)
➡️મોડ્યુલ-2 ની ઓનલાઈન તાલીમ તા.16-08-2024 થી તા.15-09-2024 સુધીમાં 8 કોર્ષની 10 કલાકની તાલીમ.
➡️કુલ 18 કોર્ષ અને 20 કલાકની તાલીમ.
➡️15 ઓગસ્ટ 2024 પછી 3 દિવસની ફેસ ટુ ફેસ તાલીમ.
_____________________________________________
🔷રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત ધોરણ-3 થી 10ના શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ બાબત પરિપત્ર તા.11-07-2024
_____________________________________________
🔷Prashikshak Talim Module-1 And Module-2 અંગેનો પરિપત્ર તા.08-08-2024
_____________________________________________
➡️તાલીમ અંગે માર્ગદર્શન માટે ટેલીકોન્ફરન્સ તા.12-07-2024 નો પરિપત્ર👇
🖥️તાલીમ અંગે માર્ગદર્શન માટે ટેલીકોન્ફરન્સ તા.12-07-2024 નો યુ-ટ્યુબ વીડિયો જોવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________
(⭕ખાસ નોંધ :- દરેક કોર્ષની ટેસ્ટમાં પાસ થવા માટે 70% માર્ક જરૂરી છે.
એટલેકે 10 માંથી 7 જવાબ સાચા હોવા જરૂરી છે, તો જ આગળનો કોર્ષ / પ્રકરણ શરૂ થશે.
જો 70% ન આવે તો ફરી ટેસ્ટ આપવી.
બે ટ્રાય પછી વધુ ટ્રાયની જરૂર પડે તો દરેક ટેસ્ટ 12 કલાક પછી જ આપી શકાશે.)
⭕નોંધ:- SwiftChat Application માં સમયાંતરે અપડેશન થઈ શકે, જેથી કસોટીના પ્રશ્ન કે જવાબમાં ફેરફાર હોય શકે.
_____________________________________________
💎પ્રશિક્ષક તાલીમ આન્સરકી મોડ્યુલ-1
💎Prashikshak Talim Answerkey Module-1
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-1
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-1
💎કોર્ષ-1 : NEP 2020 - શિક્ષકની ભૂમિકા
🔶પ્રકરણ.1 : શિક્ષકની ભૂમિકા - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો પરિપેક્ષ્ય : 8 તબક્કા + કસોટી
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-2
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-2
💎કોર્ષ-2 : SCF ની મુખ્ય બાબતોની સમજ
🔶પ્રકરણ.2 : SCF : 8 તબક્કા + કસોટી
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-3
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-3
💎કોર્ષ-3 : FLN Implementation
🔶પ્રકરણ.3 : Mental Health and Wellbeing : 12 તબક્કા + કસોટી
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-4
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-4
💎કોર્ષ-4 : અધ્યયન નિષ્પતિની સમજ અને વિષયવસ્તુ સાથે જોડાણ
🔶પ્રકરણ.4 : Learning Outcomes : 12 તબક્કા + કસોટી
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-5
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-5
💎કોર્ષ-5 : શિક્ષણમાં વિષયો વચ્ચેનો અનુબંધ
🔶પ્રકરણ.5 : શિક્ષણમાં અનુબંધ : 29 તબક્કા + કસોટી
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-6
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-6
💎કોર્ષ-6 : અસરકારક વર્ગખંડ સંચાલન
🔶પ્રકરણ.6 : Effective Classroom Management : 18 તબક્કા + કસોટી
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-7
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-7
💎કોર્ષ-7 : Educational Achievement Survey
🔶પ્રકરણ.7 : Educational Achievement Survey : 12 તબક્કા + કસોટી
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-8
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-8
💎કોર્ષ-8 : માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી
🔶પ્રકરણ.8 : FLN : 10 તબક્કા + કસોટી
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-9
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-9
💎કોર્ષ-9 : G-SHALA+
🔶પ્રકરણ.9 : G-Shala+ : 8 તબક્કા + કસોટી
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-10
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-10
💎કોર્ષ-10 : 10 Bagless Day Implementation
🔶પ્રકરણ.10 : Bagless Day : 15 તબક્કા + કસોટી
_____________________________________________
🏆Great..! 👍 તમે મોડ્યુલ-1 પૂર્ણ કર્યું છે.. 🤗
⭕SwiftChat Prashikshak Module-2 ની કસોટીના જવાબો માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________
No comments:
Post a Comment
Thanks for Watching My Blog