_____________________________________________
#ધોરણ_9 થી #ધોરણ_12
#પ્રશ્નબેંક_આધારિત_ #એકમ_કસોટી #વાર્ષિક
#સમય_પત્રક અને #અભ્યાસક્રમ 2024-25
#Std_9 to #Std_12
#Question_Bank Based #Annual
#Unit_Test #Time_Table
and #Syllabus 2024-25
#EKAM_KASOTI
#JAC #EDUCATION
_____________________________________________
⭕ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25 પરિપત્ર તા.16-07-2024
🔷ધોરણ.9 ગુજરાતી (FL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷ધોરણ.10 ગુજરાતી (FL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷ધોરણ.9 અને ધોરણ.10 વિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷ધોરણ.9 સામાજિક વિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷ધોરણ.10 સામાજિક વિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷ધોરણ.9 અને 10 ગણિત
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-5 આધારિત _પાંચમી એકમ કસોટી_ (10 જાન્યુઆરી 2025)*
*🚨તા.10-01-2025 શુક્રવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-6* : 1945 પછીનું વિશ્વ
*➡️પ્રકરણ-11* : ભારતનું ન્યાયતંત્ર
*➡️પ્રકરણ-17* : કુદરતી વનસ્પતિ
________________________________
*🚨તા.10-01-2025 શુક્રવાર*
*🔮વિષય : _ગણિત_*
10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-9* : વર્તુળ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-5 આધારિત _પાંચમી એકમ કસોટી_ (10 જાન્યુઆરી 2025)*
*🚨તા.10-01-2025 શુક્રવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-7* : આપણાં વાલસાનું જતન
*➡️પ્રકરણ-13* : ઉત્પાદન ઉદ્યોગો
*➡️પ્રકરણ-14* : પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર
*➡️પ્રકરણ-19* : માનવ વિકાસ
*➡️પ્રકરણ-21* : સામાજિક પરિવર્તન
________________________________
*🚨તા.10-01-2025 શુક્રવાર*
*🔮વિષય : _ગણિત_*
10 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-8* : ત્રિકોણમિતિનો પરિચય
*➡️પ્રકરણ-9* : ત્રિકોણમિતિના ઉપયોગો
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠પ્રશ્નબેંક-5 આધારિત _પાંચમી એકમ કસોટી_ (9 જાન્યુઆરી 2025)*
*🚨તા.09-01-2025 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 ડીસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-15* : ગોદ માતની ક્યાં?
*➡️પદ્ય-17* : મારા સપનામાં આવ્યા હરિ
*➡️ગદ્ય-16* : કુદરતી
*➡️વ્યાકરણ* : સમાસ
*➡️લેખન* : ગદ્યાર્થગ્રહણ, નિબંધ
___________________________
*🚨તા.09-01-2025 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 ડીસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-3* : પરમાણુઓ અને અણુઓ
*➡️પ્રકરણ-4* : પરમાણુ બંધારણ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠પ્રશ્નબેંક-5 આધારિત _પાંચમી એકમ કસોટી_ (9 જાન્યુઆરી 2025)*
*🚨તા.09-01-2025 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 ડીસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-19* : એક બપોરે
*➡️પદ્ય-21* : ચાંદલિયો
*➡️પદ્ય-23* : લઘુકાવ્યો
*➡️ગદ્ય-18* : ભૂખથીય ભૂંડી ભીખ
*➡️ગદ્ય-20* : વિરલ વિભૂતિ
*➡️ગદ્ય-22* : હિમાચલમાં એક સાહસ
*➡️વ્યાકરણ* : અલંકાર, છંદ
*➡️લેખન* : વિચાર વિસ્તાર, અહેવાલ
___________________________
*🚨તા.09-01-2025 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 ડીસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-11* : વિદ્યુત
*➡️પ્રકરણ-4* : કાર્બન અને તેના સંયોજનો
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-4 આધારિત _ચોથી એકમ કસોટી_ (26 ડિસેમ્બર 2024)*
*🚨તા.26-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-6* : ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
*➡️પ્રકરણ-12* : ભારત - ખનિજ અને શક્તિનાં સંસાધનો
*➡️પ્રકરણ-18* : ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ
*➡️પ્રકરણ-20* : ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
________________________________
*🚨તા.26-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-6* : ત્રિકોણ
*➡️પ્રકરણ-10* : વર્તુળ
*➡️પ્રકરણ-11* : વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ
*➡️પ્રકરણ-4* : દ્વિઘાત સમીકરણ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-4 આધારિત _ચોથી એકમ કસોટી_ (26 ડિસેમ્બર 2024)*
*🚨તા.26-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-5* : ભારત - આઝાદી તરફ પ્રયાણ
*➡️પ્રકરણ-10* : સરકારનાં અંગો
*➡️પ્રકરણ-16* : આબોહવા
________________________________
*🚨તા.26-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-7* : ત્રિકોણ
*➡️પ્રકરણ-8* : ચતુષ્કોણ
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠પ્રશ્નબેંક-4 આધારિત _ચોથી એકમ કસોટી_ (12 ડીસેમ્બર 2024)*
*🚨તા.12-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-11* : મરજીવિયા
*➡️પદ્ય-13* : રસ્તો કરી જવાના
*➡️ગદ્ય-10* : ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ
*➡️ગદ્ય-12* : સખી માર્કંડી
*➡️ગદ્ય-14* : વાડી પરનાં વહાલાં
*➡️વ્યાકરણ* : રવાનુકારી, સંધિ, અંગસાધક પ્રત્યય
*➡️લેખન* : પત્રલેખન, વિચાર વિસ્તાર
___________________________
*🚨તા.12-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-2* : શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે?
*➡️પ્રકરણ-8* : બળ અને ગતિના નિયમો
*➡️પ્રકરણ-9* : ગુરુત્વાકર્ષણ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠પ્રશ્નબેંક-4 આધારિત _ચોથી એકમ કસોટી_ (12 ડીસેમ્બર 2024)*
*🚨તા.12-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-13* : વતનથી વિદાય થતાં
*➡️પદ્ય-15* : બોલીએ ના કાંઈ
*➡️પદ્ય-17* : દિવસો જુદાઈના જાય છે.
*➡️ગદ્ય-12* : ચોપડાની ઈન્દ્રજાળ
*➡️ગદ્ય-14* : જન્મોત્સવ
*➡️ગદ્ય-16* : ગતિભંગ
*➡️વ્યાકરણ* : વાક્યપ્રયોગ, અર્થભેદ, શબ્દસમૂહ
*➡️લેખન* : નિબંધ
___________________________
*🚨તા.12-12-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-3* : ધાતુઓ અને અધાતુઓ
*➡️પ્રકરણ-6* : નિયંત્રણ અને સંકલન
*➡️પ્રકરણ-7* : સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?
*➡️પ્રકરણ-8* : આનુવંશિકતા
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-3 આધારિત તૃતીય એકમ કસોટી (26 સપ્ટેમ્બર 2024)*
*🚨તા.26-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-3* : નૂતન વિશ્વ તરફ પ્રયાણ
*➡️પ્રકરણ-4* : ભારતની રાષ્ટ્રીય ચળવળો
*➡️પ્રકરણ-15* : જળ-પરિવહન
________________________________
*🚨તા.26-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-4* : દ્વિચલ સુરેખ સમીકરણો
*➡️પ્રકરણ-6* : રેખાઓ અને ખૂણાઓ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-3 આધારિત તૃતીય એકમ કસોટી (26 સપ્ટેમ્બર 2024)*
*🚨તા.26-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-5* : ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
*➡️પ્રકરણ-11* : ભારત- જળ સંસાધન
*➡️પ્રકરણ-16* : આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
*➡️પ્રકરણ-17* : આર્થિક સમસ્યાઓ અને પડકારો - ગરીબી અને બેરોજગારી
________________________________
*🚨તા.26-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-3* : દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ
*➡️પ્રકરણ-5* : સમાંતર શ્રેણી
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠પ્રશ્નબેંક-3 આધારિત _તૃતીય એકમ કસોટી_ (12 સપ્ટેમ્બર 2024)*
*🚨તા.12-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-7* : કામ કરે ઈ જીતે
*➡️પદ્ય-9* : પુત્રવધૂનું સ્વાગત
*➡️ગદ્ય-6* : લોહીની સગાઈ
*➡️ગદ્ય-8* : છાલ, છોતરાં અને ગોટલાં
*➡️વ્યાકરણ* : ધાતુ પ્રત્યય
*➡️લેખન* : ગદ્યાર્થગ્રહણ, અહેવાલ લેખન
___________________________
*🚨તા.12-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-5* : સજીવનો પાયાનો એકમ - કોષ
*➡️પ્રકરણ-7* : ગતિ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠પ્રશ્નબેંક-3 આધારિત _તૃતીય એકમ કસોટી_ (12 સપ્ટેમ્બર 2024)*
*🚨તા.12-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-9* : માધવને દીઠો છે ક્યાંય?
*➡️પદ્ય-11* : શિકારીને
*➡️ગદ્ય-8* : છત્રી
*➡️ગદ્ય-10* : ડાંગવનો અને...
*➡️વ્યાકરણ* : સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, રૂઢિપ્રયોગ, કહેવત
*➡️લેખન* : સંક્ષેપીકરણ
___________________________
*🚨તા.12-09-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-2* : એસિડ, બેઈઝ અને ક્ષાર
*➡️પ્રકરણ-10* : માનવ આંખ અને રંગબેરંગી દુનિયા
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-2 આધારિત _દ્વિતીય એકમ કસોટી_ (22 ઓગસ્ટ 2024)*
*🚨તા.22-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-2* : પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ
*➡️પ્રકરણ-9* : મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો
*➡️પ્રકરણ-14* : ભારત - સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ - 2
________________________________
*🚨તા.22-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-5* : યુક્લિડની ભૂમિતિનો પરિચય
*➡️પ્રકરણ-3* : યામ ભૂમિતિ
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-2 આધારિત _દ્વિતીય એકમ કસોટી_ (22 ઓગસ્ટ 2024)*
*🚨તા.22-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-3* : ભારતનો સાંસ્કૃતિક વારસો - શિલ્પ અને સ્થાપત્ય
*➡️પ્રકરણ-4* : ભારતનો સાહિત્યિક વારસો
*➡️પ્રકરણ-9* : વન અને વન્ય જીવન
*➡️પ્રકરણ-10* : ભારત - કૃષિ
___________________________
*🚨તા.22-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગણિત_*
15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-13* : આંકડાશાસ્ત્ર
*➡️પ્રકરણ-7* : યામ ભૂમિતિ
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-2 આધારિત _દ્વિતીય એકમ કસોટી_ (8 ઓગસ્ટ 2024)*
*🚨તા.08-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-5* : ગુર્જરીના ગૃહ કુંજે
*➡️ગદ્ય-4* : ગોપાળબાપા
*➡️વ્યાકરણ* : વિશેષણ, સર્વનામ
*➡️લેખન* : પદ્યાર્થગ્રહણ, નિબંધ
___________________________
*🚨તા.08-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-12* : અન્નસ્રોતોમાં સુધારણા
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-2 આધારિત _દ્વિતીય એકમ કસોટી_ (8 ઓગસ્ટ 2024)*
*🚨તા.08-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-5* : દીકરી
*➡️પદ્ય-7* : હું એવો ગુજરાતી
*➡️ગદ્ય-6* : વાઈરલ ઇન્ફેક્શન
*➡️વ્યાકરણ* : સમાસ, પ્રત્યય
*➡️લેખન* : અહેવાલ, નિબંધ
___________________________
*🚨તા.08-08-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-5* : જૈવિક ક્રિયાઓ
*➡️પ્રકરણ-9* : પ્રકાશ - પરાવર્તન અને વક્રીભવન
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-1 આધારિત _પ્રથમ એકમ કસોટી_ (29 જુલાઈ 2024)*
*🚨તા.29-07-2024 સોમવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
*➡️પ્રકરણ-8* : ભારતનાં રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો
*➡️પ્રકરણ-13* : ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-1
___________________________
*🚨તા.29-07-2024 સોમવાર*
*🔮વિષય : _ગણિત_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : સંખ્યા પદ્ધતિ
*➡️પ્રકરણ-2* : બહુપદી
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-1 આધારિત _પ્રથમ એકમ કસોટી_ (29 જુલાઈ 2024)*
*🚨તા.29-07-2024 સોમવાર*
*🔮વિષય : _સામાજિક વિજ્ઞાન_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : ભારતનો વારસો
*➡️પ્રકરણ-2* : ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ, હસ્ત અને લલિતકલાઓ
*➡️પ્રકરણ-8* : કુદરતી સંસાધનો
*➡️પ્રકરણ-15* : આર્થિક વિકાસ
___________________________
*🚨તા.29-07-2024 સોમવાર*
*🔮વિષય : _ગણિત_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : વાસ્તવિક સંખ્યાઓ
*➡️પ્રકરણ-2* : બહુપદીઓ
*➡️પ્રકરણ-14* : સંભાવના
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
*🔮ધોરણ.9*
*💠 પ્રશ્નબેંક-1 આધારિત _પ્રથમ એકમ કસોટી_ (25 જુલાઈ 2024)*
*🚨તા.25-07-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-1* : સાંજ સમે શામળિયો
*➡️પદ્ય-3* : પછે શામળિયોજી બોલિયા
*➡️ગદ્ય-2* : ચોરી અને પ્રાયશ્ચિત
*➡️વ્યાકરણ* : ધ્વનિ શ્રેણી, જોડણી, સંજ્ઞા
*➡️લેખન* : વિચાર વિસ્તાર
___________________________
*🚨તા.25-07-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : આપણી આસપાસમાં દ્રવ્ય
_____________________________________________
_____________________________________________
*🔮ધોરણ.10*
*💠 પ્રશ્નબેંક-1 આધારિત _પ્રથમ એકમ કસોટી_ (25 જુલાઈ 2024)*
*🚨તા.25-07-2024 ગુરૂવાર*
*🔮વિષય : _ગુજરાતી (FL)_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પદ્ય-1* : વૈષ્ણવજન
*➡️પદ્ય-3* : શીલવંત સાધુને
*➡️ગદ્ય-2* : રેસનો ઘોડો
*➡️ગદ્ય-4* : ભૂલી ગયા પછી
*➡️વ્યાકરણ* : ધ્વનિ શ્રેણી, જોડણી, સંજ્ઞા
*➡️લેખન* : વિચાર વિસ્તાર
___________________________
*🚨તા.25-07-2024 ગુરૂવાર*
*🔮વિષય : _વિજ્ઞાન_*
15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ (કુલ ગુણ : 25)
*➡️પ્રકરણ-1* : રાસાયણિક પ્રક્રિયાઓ
*➡️પ્રકરણ-13* : આપણું પર્યાવરણ
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
_____________________________________________
ધોરણ.11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) રસાયણ વિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) અંગ્રેજી (SL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) ગણિત
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) જીવ વિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
_____________________________________________
_____________________________________________
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) મનોવિજ્ઞાન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) નામનાં મૂળતત્વો
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) અર્થશાસ્ત્ર
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) આંકડાશાસ્ત્ર
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) અંગ્રેજી (SL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
_____________________________________________
_____________________________________________
ધોરણ.9 ગુજરાતી (SL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.10 ગુજરાતી (SL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) અંગ્રેજી (FL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
ધોરણ.11 અને 12 (સામાન્ય પ્રવાહ) અંગ્રેજી (FL)
એકમ કસોટી વાર્ષિક અભ્યાસક્રમ 2024-25
_____________________________________________
_____________________________________________
➡️ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત એકમ કસોટી વાર્ષિક ટાઈમ ટેબલ 2024-25 પરિપત્ર તા.05-07-2024
ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત
1st - પહેલી એકમ કસોટી - જુલાઈ 2024
તારીખ.25-07-2024 & તા.29-07-2024
ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત
2nd - બીજી એકમ કસોટી - ઓગસ્ટ 2024
તારીખ.08-08-2024 & તા.22-08-2024
ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત
3rd - ત્રીજી એકમ કસોટી - સપ્ટેમ્બર 2024
તારીખ.12-09-2024 & તા.26-09-2024
ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત
4th - ચોથી એકમ કસોટી - ડીસેમ્બર 2024
તારીખ.12-12-2024 & તા.26-12-2024
ધોરણ.9 થી 12 પ્રશ્નબેંક આધારિત
5th - પાંચમી એકમ કસોટી - જાન્યુઆરી 2025
તારીખ.09-01-2025 & તા.10-01-2025
_____________________________________________
No comments:
Post a Comment
Thanks for Watching My Blog