_____________________________________________
#સ્વીફ્ટચેટ #પ્રશિક્ષક #ઓનલાઈન #તાલીમ #મોડ્યુલ_2 ના દરેક #પ્રકરણ/ #કોર્ષ ની #આન્સરકી #ઓગસ્ટ_2024 #NEP_2020
#SwiftChat #Prashikshak #Online #Trainning
#Module_2 Each #Chapters / #Cource #Answerkey #August_2024
_____________________________________________
Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી *પ્રશિક્ષક* તાલીમમાં જોડાઈ શકાશે.
➡️આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.
➡️વર્ષ દરમ્યાન 50 ક્લાકમાંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💎Prashikshak તાલીમ:
💡Imp Points :
➡️મોડ્યુલ-1 ની ઓનલાઈન તાલીમ તા.15-07-2024 થી તા.15-08-2024 સુધીમાં 10 કોર્ષની 10 કલાકની તાલીમ. (⭕દરેક પ્રકરણ માટે 1 કલાક અથવા વીડિયો / pdf જોવા માટે જરૂરી સમય આપવો.)
➡️મોડ્યુલ-2 ની ઓનલાઈન તાલીમ તા.16-08-2024 થી તા.15-09-2024 સુધીમાં 8 કોર્ષની 10 કલાકની તાલીમ.
➡️કુલ 18 કોર્ષ અને 20 કલાકની તાલીમ.
➡️15 સપ્ટેમ્બર 2024 પછી 3 દિવસની ફેસ ટુ ફેસ તાલીમ.
_________________________
⭕ધોરણ.3 થી 10 શિક્ષક તાલીમ : ઓક્ટોબર 2024 ની મુલત્વી રાખવામાં આવેલ તાલીમ નું નવું ટાઈમ ટેબલ (ડીસેમ્બર 2024)
➡️ધોરણ.3 થી 10 ના શિક્ષકો માટેની ઓફલાઈન તાલીમનું દિવસવાર આયોજન સપ્ટેમ્બર - ઓક્ટોબર 2024
_____________________________________________
⭕SwiftChat Prashikshak Module-1 ની કસોટીના જવાબો માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________
🔷Prashikshak Talim Module-1 And Module-2 અંગેનો પરિપત્ર તા.08-08-2024
_____________________________________________
🔷રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત ધોરણ-3 થી 10ના શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ બાબત પરિપત્ર તા.11-07-2024
➡️તાલીમ અંગે માર્ગદર્શન માટે ટેલીકોન્ફરન્સ તા.12-07-2024 નો પરિપત્ર👇
🖥️તાલીમ અંગે માર્ગદર્શન માટે ટેલીકોન્ફરન્સ તા.12-07-2024 નો યુ-ટ્યુબ વીડિયો જોવા માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________
*➡️ધોરણ.3 થી 10 NEP-2020 તેમજ GOAL & CPD અંતર્ગત માસ્ટર ટ્રેઈનર માટે ફેસ ટુ ફેસ ઓફલાઈન 15 કલાકની પ્રથમ સત્રની વ્યવસાયિક શિક્ષક સજ્જતા તાલીમ બાબત પરિપત્ર તા.04-09-2024*
_____________________________________________
(⭕ખાસ નોંધ :- દરેક કોર્ષની ટેસ્ટમાં પાસ થવા માટે 70% માર્ક જરૂરી છે.
એટલેકે 10 માંથી 7 જવાબ સાચા હોવા જરૂરી છે, તો જ આગળનો કોર્ષ / પ્રકરણ શરૂ થશે.
જો 70% ન આવે તો ફરી ટેસ્ટ આપવી.
બે ટ્રાય પછી વધુ ટ્રાયની જરૂર પડે તો દરેક ટેસ્ટ 12 કલાક પછી જ આપી શકાશે.)
⭕નોંધ:- SwiftChat Application માં સમયાંતરે અપડેશન થઈ શકે, જેથી કસોટીના પ્રશ્ન કે જવાબમાં ફેરફાર હોય શકે.
_____________________________________________
🔶મોડ્યુલ-1 પૂર્ણ થયા બાદ મોડ્યુલ-2 શરૂ કરવા માટે👇
💎પ્રશિક્ષક તાલીમ આન્સરકી મોડ્યુલ-2
💎Prashikshak Talim Answerkey Module-2
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-1
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-1
💎કોર્ષ-1 : અસરકારક પાઠ આયોજન અને વર્ગખંડ અમલ
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-2
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-2
💎કોર્ષ-2 : HOT પ્રશ્નોની સમજ અને રચના
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-3
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-3
💎કોર્ષ-3 : ગુણોત્સવ 2.0
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-4
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-4
💎કોર્ષ-4 : Cyber Security
➡️જવાબ-1
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-5
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-5
💎કોર્ષ-5 : ભાષાકીય, ગાણિતિક, વૈજ્ઞાનિક અને ડીજીટલ સાક્ષરતા
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-6
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-6
💎કોર્ષ-6 : ICT Initiative by GCERT & NCERT
____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-7
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-7
💎કોર્ષ-7 : શિક્ષણ વિભાગની પહેલ (વિવિધ યોજનાઓ)
_____________________________________________
🔶Prashikshak Talim Answerkey Chapter-8
🔷પ્રશિક્ષક તાલીમ આન્સરકી પ્રકરણ-8
💎કોર્ષ-8 : Child Rights & Protection
_____________________________________________
_____________________________________________
No comments:
Post a Comment
Thanks for Watching My Blog