Wednesday, October 16, 2024

*🔮GSEB 2024-25 : ધોરણ.10 SSC અને ધોરણ.12 HSC - વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ : બોર્ડની પરીક્ષા તેમજ GUJCET પરીક્ષા માટે ઉપયોગી તમામ માહિતી**➡️GSEB : SSC & HSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ-2025**➡️GSEB - SSC & HSC ફેબ્રુઆરી-માર્ચ-2025 : બોર્ડ પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક**⭕GSEB : SSC & HSC ફેબ્રુઆરી-માર્ચ-2025 : બોર્ડ પરીક્ષા ના ઓનલાઇન ફોર્મ (આવેદનપત્રો) ભરવા બાબત*#JAC #GSEB #EDUCATION http://jayendrachauhan.blogspot.com/2024/10/gseb-2024-25-ssc-10-hsc-12-gujcet-tst.html

_____________________________________________

#JAC #GSEB #HSC #SSC #BOARDEXAM #MARCH2025 #TIME_TABLE #ONLINE_FORM #GUJCET #TST
#RESULT

*🔮GSEB 2024-25 : SSC (ધોરણ.10) અને HSC (ધોરણ.12 - વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ) બોર્ડની પરીક્ષા તેમજ GUJCET & TST પરીક્ષા માટે ઉપયોગી તમામ માહિતી*
*➡️GSEB : બોર્ડ SSC (ધોરણ.10) & HSC (ધોરણ.12) પરીક્ષા પરિણામ બાદની કાર્યવાહી, ગુણ ચકાસણી, પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ વગેરેની માહિતી*
*➡️GSEB : બોર્ડ SSC (ધોરણ.10) & HSC (ધોરણ.12) પરીક્ષા પરિણામ ફેબ્રુઆરી-માર્ચ-2025*
#પરીક્ષા_ફી
#ઓનલાઇન_ફોર્મ
#GSEB  #SSC & #HSC #બોર્ડ_પરીક્ષા #ટાઈમ_ટેબલ #ફેબ્રુઆરી_માર્ચ_2025
_____________________________________________

*🔮GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ લેઇટ ફી સાથે તા.15-01-2025 સુધી લંબાવવા બાબત*
_____________________________________________

*🔮GUJCET- 2025 પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ 07-01-2025 સુધી લંબાવવા બાબત*
_____________________________________________

*🔮ધોરણ-૧૨ (એચ.એસ.સી) સામાન્ય પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી-૨૦૨૫ માટે લેઇટ ફી સાથે આવેદન કરવાની તારીખ.૨૬-૧૨-૨૦૨૪ સુધી લંબાવવા બાબત*

_____________________________________________

*🔮ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી-૨૦૨૫ માટે લેઇટ ફી સાથે આવેદન કરવાની તારીખ.૨૩-૧૨-૨૦૨૪ સુધી લંબાવવા બાબત*
_____________________________________________

*🔮ધોરણ-૧૦ (એસ.એસ.સી) પરીક્ષા ફેબ્રુઆરી-૨૦૨૫ માટે લેઇટ ફી સાથે આવેદન કરવાની તારીખ.૨૪-૧૨-૨૦૨૪ સુધી લંબાવવા બાબત*
_____________________________________________

*🔮GSEB : HSC ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) બોર્ડની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ-2025 માં થયેલ ફેરફાર બાબત (ધૂળેટી ની રજા ફેરફારને લીધે) 10122024*
*🔷HSC(General) ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ-2025*
_(તા.10-12-2024 ના સુધારા સાથેનું નવું ટાઈમ ટેબલ)_
_(હોળી-ધૂળેટી ની રજા ને કારણે 13 માર્ચે પૂર્ણ થતી બોર્ડની પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ત્રણ પેપરોની તારીખ બદલાઈ) _
_____________________________________________

➡️ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવા /આવેદન કરવાની તારીખ લંબાવવા બાબત 30112024
_____________________________________________

➡️ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવા /આવેદન કરવાની તારીખ લંબાવવા બાબત 30112024
_____________________________________________

➡️ધોરણ-10 (SSC) પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવા/આવેદન કરવાની તારીખ લંબાવવા બાબત 30112024
_____________________________________________

➡️ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો-2025 ના વિનિયમ-16(1) માં થયેલ સુધારા અન્વયે ધોરણ-10 અને ધોરણ-12 તમામ પ્રવાહ માટે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમો જાહેર કરવા બાબત 29112024
_____________________________________________

*🔮HSC (General) ધોરણ.12 સામાન્ય પ્રવાહ*, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી-માર્ચ-2025 બોર્ડની જાહેર પરીક્ષાના ફોર્મ - આવેદનપત્રો તા.24-10-2024 થી શાળા દ્વારા ઓનલાઇન ભરવા બાબત 24102024

*🔮HSC (Science) ધોરણ.12 (વિજ્ઞાન પ્રવાહ) ફેબ્રુઆરી-માર્ચ-2025 બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો તા.22-10-2024 થી શાળા દ્વારા ઓનલાઇન ભરવા બાબત 22102024*
_____________________________________________

*🔮SSC ધોરણ.10 ફેબ્રુઆરી-માર્ચ-2025 બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો તા.22-10-2024 થી શાળા દ્વારા ઓનલાઇન ભરવા બાબત 22102024*

➡️SSC Board Exam Online Form Instruction For School /Teacher 22102024 ડાઉનલોડ કરવા માટે અહીં_ક્લિક_કરો 
_____________________________________________

*🔮GSEB - SSC : ફેબ્રુઆરી-2025 માં લેવાનાર ધોરણ.10 બોર્ડની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક*
_____________________________________________

*🔮GSEB - HSC (General) : ફેબ્રુઆરી-2025 માં લેવાનાર ધોરણ.12 (સામાન્ય પ્રવાહ) બોર્ડની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક*
_____________________________________________

*🔮GSEB - HSC (Science) : ફેબ્રુઆરી-2025 માં લેવાનાર ધોરણ.12 (વિજ્ઞાન પ્રવાહ) બોર્ડની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક*
_____________________________________________
_____________________________________________

🔷ધોરણ.10 SSC & ધોરણ.12 HSC વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 અંગે પરિપત્ર તા.15/10/2024
_____________________________________________

🔷ધોરણ.10 SSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ 2025
🔶Std.10 SSC Board Exam Time Table February-March 2025
_____________________________________________

🔷ધોરણ.12 HSC વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ 2025
🔶Std.12 HSC Science Board Exam Time Table February-March 2025
_____________________________________________

*🔷HSC(General) ધોરણ-12 (સામાન્ય પ્રવાહ) બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ-2025*
_(તા.10-12-2024 ના સુધારા સાથેનું નવું ટાઈમ ટેબલ)_
_(હોળી-ધૂળેટી ની રજા ને કારણે 13 માર્ચે પૂર્ણ થતી બોર્ડની પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ત્રણ પેપરોની તારીખ બદલાઈ) _
🔷ધોરણ.12 HSC સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ 2025
🔶Std.12 HSC General Board Exam Time Table February-March 2025
_____________________________________________

🔷ધોરણ.12 HSC વ્યવસાયલક્ષી પ્રવાહ બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ ફેબ્રુઆરી-માર્ચ 2025
🔶Std.12 HSC General Board Exam Time Table February-March 2025

_____________________________________________

➡️ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ ફેબ્રુઆરી-માર્ચ 2025
_____________________________________________

⭕વર્ષ 2023-24 : SSC - HSC બોર્ડ પરીક્ષા માર્ચ-2024 અંગેની વધુ માહિતી માટે અહીં_ક્લિક_કરો
_____________________________________________

No comments:

Post a Comment

Thanks for Watching My Blog