Thursday, December 31, 2020

*J* 🅰️©️ *ગુજરાત વર્ચ્યુઅલ શાળા Gujarat Vircual Shala - GVS : ધોરણ.૯,૧૦ (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી), ધોરણ.૧૧ (કોમર્સ) અને ધોરણ.૧૨ (સાયન્સ & કોમર્સ) યુ-ટ્યુબ લાઈવ ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*

🔵 *Std. 9 to 12 - Gujarat Vircual Shala - GVS : Time Table - January 2021*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
9️⃣ *ધોરણ.૯ - ગુજરાત વર્ચ્યુઅલ શાળા - GVS : ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣0️⃣ *ધોરણ.૧૦ - ગુજરાત વર્ચ્યુઅલ શાળા - GVS : ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣1️⃣©️ *ધોરણ.૧૧ કોમર્સ _ ગુજરાત વર્ચ્યુઅલ શાળા - GVS ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣©️ *ધોરણ.૧૨ (કોમર્સ) - ગુજરાત વર્ચ્યુઅલ શાળા - GVS : ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨ (સાયન્સ) - ગુજરાત વર્ચ્યુઅલ શાળા - GVS : ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*J* 🅰️©️ *ડીડી ગીરનાર : ધોરણ.૧ થી ૧૨ હોમ લર્નિંગ Home Learning- HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺⌚ *DD GIRNAR : Std.1 to 12 HOME LEARNING - HL TIME TABLE - JANUARY 2021*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺1️⃣➡️2️⃣ *ડીડી ગીરનાર: ધોરણ.૧, ૨ હોમ લર્નિંગ HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺3️⃣➡️5️⃣ *ડીડી ગીરનાર: ધોરણ.૩ થી ૫ હોમ લર્નિંગ HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖📺6️⃣➡️8️⃣ *ડીડી ગીરનાર : ધોરણ.૬ થી ૮ હોમ લર્નિંગ HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖📺9️⃣➡️1️⃣2️⃣ *ડીડી ગીરનાર: ધોરણ.૯ થી ૧૨ હોમ લર્નિંગ HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*J* 🅰️©️ - *GVS* 📳 *તા.* *0️⃣1️⃣✴️0️⃣1️⃣✴️2️⃣0️⃣2️⃣1️⃣* *:ગુજરાત વર્ચ્યુઅલ શાળા - #GujaratVircualShala : ધો.૯,૧૦(ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી), ધો.૧૨ કોમર્સ(નામું,આંકડાશાસ્ત્ર), ધો.૧૨ સાયન્સ (ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન, ગણિત) યુ-ટ્યુબ લાઈવ લીંક સમય સાથે તેમજ GVS ટાઈમ ટેબલ જાન્યુઆરી ૨૦૨૧*

0️⃣1️⃣✴️0️⃣1️⃣✴️2️⃣0️⃣2️⃣1️⃣
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(તમારા ધોરણના ⌚સમય અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તમારા ધોરણ/વિષયના 🗺️ફોટાની નીચેની લિંક ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
9️⃣ *ધોરણ.૯ ગણિત-⏰ YouTube Live સવારે ૧૦:૦૦*
9️⃣ *ધોરણ.૯ વિજ્ઞાન-⏰ YouTube Live સવારે ૧૧:૦૦*
9️⃣ *ધોરણ.૯ અંગ્રેજી-⏰ YouTube Live બપોરે ૨:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔟 *ધોરણ.૧૦ ગણિત-⏰ YouTube Live સવારે ૧૦:૦૦*
🔟 *ધોરણ.૧૦ વિજ્ઞાન-⏰ YouTube Live સવારે ૧૧:૦૦*
🔟 *ધોરણ.૧૦ અંગ્રેજી-⏰ YouTube Live બપોરે ૨:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣©️ *ધોરણ.૧૨(કોમર્સ)- નામાનાં મૂળ તત્વો ભાગ.૨ Account-⏰ YouTube Live બપોરે ૧૨:૧૫*
🔄
1️⃣2️⃣©️ *ધોરણ.૧૨(કોમર્સ) - આંકડાશાસ્ત્ર Statistics-⏰ YouTube Live બપોરે ૧:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Physics - ભૌતિક વિજ્ઞાન- ⏰ YouTube Live બપોરે ૧૨:૧૫*
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Chemistry - રસાયણ વિજ્ઞાન - ⏰ YouTube Live બપોરે ૧:૧૫*
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Biology - જીવ વિજ્ઞાન-⏰YouTube Live બપોરે ૪:૦૦*
🔄
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Maths - ગણિત-⏰YouTube Live બપોરે ૪:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♈ *ગુજરાત વર્ચ્યુઅલ શાળા Gujarat Vircual Shala - GVS : ધોરણ.૯,૧૦ (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી) અને ધોરણ.૧૨ (સાયન્સ & કોમર્સ) યુ-ટ્યુબ લાઈવ ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔘 *GVS - ગુજરાત વર્ચ્યુઅલ શાળા -શનિવારે લેવાનાર ઓનલાઈન ટેસ્ટ ની સમજૂતિ માટેનો વીડિયો તેમજ ઓનલાઈન ટેસ્ટ માટેની વેબસાઈટ લીંક*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🎆 *GSEB: ધોરણ. 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ (૩૦%નો ઘટાડો) જાહેર, જાણો વાર્ષિક પરીક્ષામાં કયા-કયા વિષયમાં કયા-કયા પ્રકરણ અથવા ક્યા-ક્યા મુદ્દાનો સમાવેશ થશે, અને શેનો સમાવેશ નહીં થાય.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*J* 🅰️©️ - *HL* 🏠 *તા.0️⃣1️⃣✳️0️⃣1️⃣✳️2️⃣0️⃣2️⃣1️⃣* *:હોમ લર્નિંગ- #HomeLearning : ધોરણ.૧ થી ૮ તેમજ ધોરણ.૯, ૧૨ યુ-ટ્યુબ લીંક -GSHEB : ડીડી ગીરનાર ટીવી સમય સાથે, તેમજ ડીડી ગીરનાર, હોમ લર્નિંગ ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧ તેમજ, 8 NMMS પરીક્ષા માટેના યુ-ટ્યુબ વીડિયો*

0️⃣1️⃣✳️0️⃣1️⃣✳️2️⃣0️⃣2️⃣1️⃣
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(તમારા ધોરણના સમય અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તમારા ધોરણ/વિષયના ફોટાની નીચેની લિંકને ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣ *ધોરણ.૧ ગુજરાતી*
📺⏰ *સાંજે ૪:૩૦ થી ૫:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
2️⃣ *ધોરણ.૨ ગુજરાતી*
📺⏰ *સાંજે ૫:૦૦ થી ૫:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
3️⃣ *ધોરણ.૩ ગણિત ગમ્મત*
📺⏰ *સવારે ૯:૦૦ થી ૯:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
4️⃣ *ધોરણ.૪ ગણિત ગમ્મત*
📺⏰ *સવારે ૯:૩૦ થી ૧૦:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
5️⃣ *ધોરણ.૫ પર્યાવરણ આસપાસ*
📺⏰ *સવારે ૧૦:૦૦ થી ૧૦:૩૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
6️⃣ *ધોરણ.૬ અંગ્રેજી*
📺⏰ *સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
7️⃣ *ધોરણ.૭ અંગ્રેજી*
📺⏰ *સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
8️⃣ *ધોરણ.૮ અંગ્રેજી* 
📺⏰ *બપોરે ૨:૩૦ થી ૩:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
9️⃣ *ધોરણ.૯ વિજ્ઞાન* 
📺⏰ *બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨ English - અંગ્રેજી*
📺⏰ *બપોરે ૩:૦૦ થી ૪:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📺 *ડીડી ગીરનાર : ધોરણ.૧ થી ૧૨ હોમ લર્નિંગ Home Learning- HL ટાઈમ ટેબલ - જાન્યુઆરી ૨૦૨૧*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✴️ *રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ના પ્રોગ્રામના માધ્યમથી તા.29/12/2020 થી NMMS ના પરીક્ષાર્થીઓ માટે (ધો.૮ ના વિદ્યાર્થીઓ માટે) દરરોજ 3:00 થી 4:00 કલાક તજજ્ઞ શિક્ષકો દ્વારા સીધા માર્ગદર્શનનું પ્રસારણ Gujarat e-Class YouTube ચેનલના માધ્યમથી કરવામાં આવનાર છે. તો આનો મહત્તમ લાભ તમામ વિદ્યાર્થીઓ લે.

*NMMS ના દરેક વિડીયો નિહાળવા માટેની યુ-ટ્યુબ પ્લેલિસ્ટ લીંક*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏆 *પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા*
*સમગ્ર શિક્ષા, ગુજરાત* ના *હોમ લર્નિંગ* કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કે *ધોરણ-3 થી 8 નાં ટી.વી. એપિસોડ* પ્રસારણ થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વિકસે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે *‘પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો’* સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનાં ચાર વિકલ્પો આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચો જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવે છે.
*ટોલ ફ્રી નંબર*
*ધોરણ-3*  6357399430
*ધોરણ-4*  6357399440
*ધોરણ-5*  6357399450
*ધોરણ-6*  6357399460
*ધોરણ-7*  6357399470
*ધોરણ-8*  6357399480
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏡 *હોમ લર્નિંગના વધુ અભ્યાસ માટે મુલાકાત લો વેબસાઈટ⤵️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Wednesday, December 30, 2020

*J* 🅰️©️ - *GVS* 📳 *તા.* *3️⃣1️⃣✴️1️⃣2️⃣✴️2️⃣0️⃣2️⃣0️⃣* *:ગુજરાત વર્ચ્યુઅલ શાળા - #GujaratVircualShala : ધોરણ:૯,૧૦(ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી) ,૧૨(સાયન્સ & કોમર્સ) યુ-ટ્યુબ લાઈવ લીંક સમય સાથે તેમજ GVS ટાઈમ ટેબલ ડીસેમ્બર ૨૦૨૦*

3️⃣1️⃣✴️1️⃣2️⃣✴️2️⃣0️⃣2️⃣0️⃣
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(તમારા ધોરણના ⌚સમય અને વિષય મુજબ 📘પાઠ્યપુસ્તક, 📖નોટબુક, 🖊️બોલપેન સાથે રાખી, લાઈવ વીડિયો દ્વારા અભ્યાસ કરવો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
તમારા ધોરણ/વિષયના 🗺️ફોટાની નીચેની લિંક ક્લીક કરીને યુ-ટ્યુબનો વીડિયો જુઓ👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
9️⃣ *ધોરણ.૯ ગણિત-⏰ YouTube Live સવારે ૧૦:૦૦*
9️⃣ *ધોરણ.૯ વિજ્ઞાન-⏰ YouTube Live સવારે ૧૧:૦૦*
9️⃣ *ધોરણ.૯ અંગ્રેજી-⏰ YouTube Live બપોરે ૨:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔟 *ધોરણ.૧૦ ગણિત-⏰ YouTube Live સવારે ૧૦:૦૦*
🔟 *ધોરણ.૧૦ વિજ્ઞાન-⏰ YouTube Live સવારે ૧૧:૦૦*
🔟 *ધોરણ.૧૦ અંગ્રેજી-⏰ YouTube Live બપોરે ૨:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣©️ *ધોરણ.૧૨(કોમર્સ)- નામાનાં મૂળ તત્વો ભાગ.૨ Account-⏰ YouTube Live બપોરે ૧૨:૧૫*
🔄
1️⃣2️⃣©️ *ધોરણ.૧૨(કોમર્સ) - આંકડાશાસ્ત્ર Statistics-⏰ YouTube Live બપોરે ૧:૧૫*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Physics - ભૌતિક વિજ્ઞાન- ⏰ YouTube Live બપોરે ૧૨:૧૫*
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Chemistry - રસાયણ વિજ્ઞાન - ⏰ YouTube Live બપોરે ૧:૧૫*
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Biology - જીવ વિજ્ઞાન-⏰YouTube Live બપોરે ૪:૦૦*
🔄
1️⃣2️⃣🔬 *ધોરણ.૧૨(સાયન્સ) Maths - ગણિત-⏰YouTube Live બપોરે ૪:૦૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♈ *ગુજરાત વર્ચ્યુઅલ શાળા Gujarat Vircual Shala - GVS : ધોરણ.૯,૧૦ (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી) અને ધોરણ.૧૨ (સાયન્સ & કોમર્સ) યુ-ટ્યુબ લાઈવ ટાઈમ ટેબલ - ડીસેમ્બર ૨૦૨૦*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔘 *GVS - ગુજરાત વર્ચ્યુઅલ શાળા -શનિવારે લેવાનાર ઓનલાઈન ટેસ્ટ ની સમજૂતિ માટેનો વીડિયો તેમજ ઓનલાઈન ટેસ્ટ માટેની લીંક*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🎆 *GSEB: ધોરણ. 9 થી 12નો સુધારેલો અભ્યાસક્રમ (૩૦%નો ઘટાડો) જાહેર, જાણો વાર્ષિક પરીક્ષામાં કયા-કયા વિષયમાં કયા-કયા પ્રકરણ અથવા ક્યા-ક્યા મુદ્દાનો સમાવેશ થશે, અને શેનો સમાવેશ નહીં થાય.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖