Posts

*🏨JAC-HL🏨* *HOME LEARNING*💠 *ધોરણ.6 થી 8* 0️⃣9️⃣✡️0️⃣5️⃣✡️2️⃣0️⃣2️⃣1️⃣

🧿 *JAC-EDUCATION* 🧿 0️⃣1️⃣💎0️⃣5️⃣💎2️⃣0️⃣2️⃣1️⃣ *ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને જણાવવાનું, કે તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં તા.03-05-2021 થી તા.06-06-2021 સુધી ઉનાળુ વેકેશન રહેશે. તેમજ હવે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી- ગાંધીનગરથી મળેલ સૂચના અન્વયે.. હોમ લર્નિંગના વર્ગો તા.01-05-2021 થી બંધ થાય છે. તો જે-તે ધોરણના વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્ર વર્ષ:2021-22 માટે આવનાર ધોરણની તૈયારી કરવી. ધોરણ.10 તેમજ ધોરણ.12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી. જેના માટે પાઠ્યપુસ્તક તેમજ આ બ્લોગનો ઉપયોગ કરવો. આ બ્લોગમાં ધોરણ વાઈઝ યુ-ટ્યુબ વીડિયો તેમજ અન્ય જરૂરી માહિતી ઉમેરવાનું ચાલુ રહેશે. તેમજ ધોરણ મુજબ શૈક્ષણિક માહિતી અપડેટ થતી રહેશે... એટલે બ્લોગ જોતા રહેવું. આશા છે, આ કોરોના કાળમાં આપ સૌને મારો બ્લોગ અભ્યાસ માટે ઉપયોગી થયો હશે, અને હજુ ઉપયોગી થતો રહેશે. આપ સૌના સહકાર બદલ આભાર. આપ સૌ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો તેવી પ્રાર્થના.🙏* jayendrachauhan.blogspot.com

📲 *JAC - GVS* *તા.* *3️⃣0️⃣⭐0️⃣4️⃣⭐2️⃣0️⃣2️⃣1️⃣* *📲ગુજરાત વર્ચ્યુઅલ શાળા - Gujarat Virtual Shala* *9️⃣➡️1️⃣2️⃣ : ધો.૯, ધો.૧૦, ધો.૧૧, ૧૨ (કોમર્સ), ધો.૧૨ (સાયન્સ) યુ-ટ્યુબ લાઈવ લીંક (તારીખ, વિષય, પ્રકરણ નંબર અને નામ ના ફોટા સાથે) & વિષય મુજબ અત્યાર સુધીના યુ-ટ્યુબ વીડિયો પ્લેલિસ્ટ તેમજ કેટલીક ઉપયોગી શૈક્ષણિક માહિતી* *ખાસ નોંધ :-* હાલ GVS Live Class માં ધોરણ.૧૧ (કોમર્સ) ના વિષય- અંગ્રેજી અને નામનાં મૂળ તત્વો ભાગ-૨ તેમજ ધોરણ.૧૨ (સાયન્સ) માં વિષય- રસાયણ વિજ્ઞાન સિવાયના ધોરણ અને વિષયમાં કોર્ષ પૂરો થયેલ છે. આ દરેક વિષયના અગાઉના તમામ વિડિયો તારીખ વાઈઝ આપેલ છે.

📺 *JAC - HL* *તા.* *3️⃣0️⃣✳️0️⃣4️⃣✳️2️⃣0️⃣2️⃣1️⃣* *🏠હોમ લર્નિંગ- Home Learning* *1️⃣➡️1️⃣2️⃣ : ધો.૧ થી ૮ & ધો.૯ થી ૧૨ યુ-ટ્યુબ લીંક Gujarat E-Class (પ્રકરણ નંબર અને નામના ફોટા સાથે)- 📺DD & ડીડી ગીરનાર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ એપ્રિલ - ૨૦૨૧ તેમજ કેટલીક ઉપયોગી શૈક્ષણિક માહિતી*

📲 *JAC - GVS* *તા.* *2️⃣9️⃣⭐0️⃣4️⃣⭐2️⃣0️⃣2️⃣1️⃣* *📲ગુજરાત વર્ચ્યુઅલ શાળા - Gujarat Virtual Shala* *9️⃣➡️1️⃣2️⃣ : ધો.૯, ધો.૧૦, ધો.૧૧, ૧૨ (કોમર્સ), ધો.૧૨ (સાયન્સ) યુ-ટ્યુબ લાઈવ લીંક (તારીખ, વિષય, પ્રકરણ નંબર અને નામ ના ફોટા સાથે) & વિષય મુજબ અત્યાર સુધીના યુ-ટ્યુબ વીડિયો પ્લેલિસ્ટ તેમજ કેટલીક ઉપયોગી શૈક્ષણિક માહિતી* *ખાસ નોંધ :-* હાલ GVS Live Class માં ધોરણ.૧૧ (કોમર્સ) ના વિષય- અંગ્રેજી અને નામનાં મૂળ તત્વો ભાગ-૨ તેમજ ધોરણ.૧૨ (સાયન્સ) માં વિષય- રસાયણ વિજ્ઞાન સિવાયના ધોરણ અને વિષયમાં કોર્ષ પૂરો થયેલ છે. આ દરેક વિષયના અગાઉના તમામ વિડિયો તારીખ વાઈઝ આપેલ છે.