*🔵વિદ્યાર્થીઓ માટે #G-Shala એપ્લિકેશન વિશે સંપૂર્ણ માહિતી*
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
➡️ સૌ પ્રથમ મોબાઈલમાં Play Store માંથી G-Shala એપ્લિકેશન ડાઉનલોડ કરો. અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➡️ નવા વિદ્યાર્થીઓ, જેમને આ એપ્લિકેશનમાં નવું એકાઉન્ટ બનાવવાનું છે, તેઓ નીચેના સ્ટેપ મુજબ કરે.
☝️(૨) ત્યારબાદ એક ડિસ્પ્લે મેનુ આવશે, જેમાં સૌથી નીચે "સાઈન અપ કરો" લખેલ હશે ત્યાં ક્લિક કરો.
☝️(૩) "સાઈન અપ કરો" પર ક્લિક કરતાં ઉપર મુજબ ડિસ્પ્લે મેનુ ખુલશે, જેમાં ગુજરાતી ભાષા સીલેક્ટ કરીને "Enter Student ID" માં તમારા U-DISE નંબર નાખવા.
(જે તમારા લીવીંગ સર્ટિફિકેટમાં 18 આંકડાના નંબર હોય છે. જે શાળામાંથી તમારા વર્ગ શિક્ષક પાસેથી પણ મળી શકે)
☝️ (૫) "વિગતો મેળવો" પર ક્લિક કરતાં ઓટોમેટિક તમારૂં નામ (First Name), અટક(Last Name), ધોરણ(Class) આવી જશે. ત્યારબાદ "Mobile Number" માં તમારૂં એકાઉન્ટ જે મોબાઈલ નંબર પર શરૂ કરવા માગતા હોય, તે મોબાઈલ નંબર એન્ટર કરવો.
(આ મોબાઈલ નંબર માં 4 આંકડાનો OTP નો મેસેજ આવશે, તેથી આ મોબાઈલ તમારી પાસે જ હોવો જોઈએ.)
(આ પાસવર્ડ માં પ્રથમ અક્ષર પહેલી એબીસીડી, પછી બીજી એબીસીડી ના અક્ષર, પછી કોઈ પણ સીમ્બોલ અને આંકડા હોવા જરૂરી છે.)
ત્યારબાદ "Confirm Password" માં આ જ પાસવર્ડ ફરીથી એન્ટર કરવો.
☝️(૭) ત્યારબાદ બ્લૂ કલરમાં આપેલ Capcha Code ને નીચે આપેલ "Enter the text you see above" માં એન્ટર કરવો.
☝️(૯) હવે તમને "અભિનંદન" લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➡️ એવા વિદ્યાર્થીઓ, કે જેમને આ એપ્લિકેશનમાં એકાઉન્ટ બની ગયું છે, તેઓ એપ્લિકેશન શરૂ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ કરે.
☝️(૨) "Enter Password" માં તમારા પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે એન્ટર કર્યા હતા) તે નાખો. જેમકે Anil@2008
☝️(૬) શક્ય હોય, તો ઉપર મુજબ સ્ક્રીન શોટ પાડીને તમારા વર્ગશિક્ષકને વોટ્સએપ માં મોકલો. જેથી તમારા વર્ગ શિક્ષકને તમે G-Shala એપ્લિકેશન શરૂ કરેલ છે તેવી માહિતી મળે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➡️ એવા વિદ્યાર્થીઓ, કે જેમને આ એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે, તેઓ આ G-Shala એપ્લિકેશનમાં ઓનલાઈન અભ્યાસ માટે નીચેના સ્ટેપ મુજબ કરે.
☝️(૧) એપ્લિકેશન શરૂ કરતાં તમારૂં ધોરણ ઓટોમેટિક આવી જશે.(જેમકે ધોરણ.૯) જેથી ઉપર મુજબ જે વિષયનો અભ્યાસ કરવો હોય, તે વિષય સીલેક્ટ કરવો. (જેમકે વિજ્ઞાન)
☝️(૩) ત્યારબાદ તે પ્રકરણના દરેક વીડિયો આવશે. જેમાંથી પહેલો વીડિયો સીલેક્ટ કરવો અને ધ્યાનથી જોવો અને અભ્યાસ કરવો.
☝️(૪) ત્યારબાદ આ પ્રકરણના દરેક વીડિયો જોયા પછી, તેની નીચે આપેલ "Assignment" પર ક્લિક કરવું.
☝️(૬) ત્યારબાદ આ પ્રકરણની ક્વિઝ /ટેસ્ટ શરૂ થશે. જેમાં એક પ્રશ્ન અને તેના ૪ ઓપ્શન આપેલ હોય, તેમાંથી સાચો જવાબ ક્લિક કરીને "Next" પર ક્લિક કરવું અને આ જ રીતે દરેક પ્રશ્નોના જવાબ આપવા.
આમ આ વિષયના એક પ્રકરણનું કામ પૂરું થશે. આમ અભ્યાસક્રમ મુજબ દરેક પ્રકરણના વીડિયો તેમજ દરેક વિષયના વીડિયો અને Assignment /ક્વિઝ પૂર્ણ કરી ઓનલાઈન અભ્યાસ કરો. અને ઘેરબેઠાં માર્કસ પણ મેળવો. જેની માહિતી શાળામાં તેમજ સરકારને પણ મળશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🔵G-Shala એપ્લિકેશન વિશે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા*👇
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🌍વિદ્યાર્થી ને પોતાના U-DISE નંબર ખબર ન હોય, તો ઓનલાઈન જાણવાની રીત*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🔶G-Shala એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે*
📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛
💥 *G-Shala App Version 1.3 : Latest Updates*
🔥*G-Shala App Version 1.3 અંતર્ગત નવા અપડેટ્સ*
💥 *નવીનતમ સુવિધાઓ માટે આજે જ તમારી એપ અપડેટ કરો*
1. એક જ મોબાઇલ નંબરથી એક થી વધુ વિદ્યાર્થીઓ (વધુમાં વધુ ત્રણ)ના રજીસ્ટ્રેશન માટેની સુવિધા
2. એકથી વધુ પ્રોફાઇલ માટે લોગીન થયા પછી પ્રોફાઇલ પસંદ કરવાની સગવડ
3. હવે ઉપલબ્ધ છે “My Profile” પેજ પર પ્રોફાઇલ બદલવાનો વિકલ્પ, જેથી એક જ મોબાઇલ નંબર એકથી વધુ વિદ્યાર્થીઓના એકાઉન્ટ સાથે લિંક કરી શકાશે
4. છેલ્લે ઉપયોગ કરેલ સ્ક્રીન પર પાછા જવા માટે મોબાઇલની “Back” keyનો ઉપયોગ થઇ શકશે. (હોમ/પ્રથમ પેજ પર રહેલ યુઝર મોબાઇલની “Back” key દબાવશે તો એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશે)
📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛📛
*G-Shala એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ* 👇
*🖥️G-Shala : Gujarat Students' Holistic Adaptive Learning App Website*
📧📧📧📧📧📧📧📧📧📧📧📧📧📧📧📧📧
No comments:
Post a Comment
Thanks for Watching My Blog